Maa Na Rathda - Divya Kumar
Singer: Divya Kumar , Lyrics : Priya Saraiya
Music : Divya Kumar , Label : Tips Gujarati
Singer: Divya Kumar , Lyrics : Priya Saraiya
Music : Divya Kumar , Label : Tips Gujarati
Maa Na Rathda Lyrics in Gujarati
(માં ના રથડા લિરિક્સ ગુજરાતીમાં)
હે છેટા રેહજો રે સહુ એ છેટા રેહજો રે
માં ના રથડા આવે રે
બાજે રે ઘમ ઘમ જો ને ઘૂઘરિયું છમ છમ
માં ના રથડા આવે રે
હે આજે કરવા આખી રાત અમુ ને જલસા જલસા
બધી જોગણીયુ સંગાથ ગરબે રમતા રમતા
ચૂંદલડી લહેરાય હવામાં રંગોળી સર્જાય
કેવી સુંદર લાગે માં ગરબે રમતા
ઝાઝરિયું ઝણકે ને માથે ટીલડીયું ટમકે
જાને ચાંદો આવ્યો આજ ગરબે રમવા
હે વગડાવો કોઈ ઢોલ નગાળા આવ્યા સુખના દાહડા
માં ના રથડા આવે રે
બાજે રે ઘમ ઘમ જો ને ઘૂઘરિયું છમ છમ
માં ના રથડા આવે રે
હે આજે કરવા આખી રાત અમુ ને જલસા જલસા
બધી જોગણીયુ સંગાથ ગરબે રમતા રમતા
કંકુ લાવો થાળ સજાવો
ગરબીમાં દીવડા પ્રગટાવો
માં ના રથડા આવ્યા
મારી માં ના રથડા આવ્યા
કંકુ લાવો થાળ સજાવો
ગરબીમાં દીવડા પ્રગટાવો
માં ના રથડા આવ્યા
મારી માં ના રથડા આવ્યા
માં ના રથડા આવે રે
બાજે રે ઘમ ઘમ જો ને ઘૂઘરિયું છમ છમ
માં ના રથડા આવે રે
હે આજે કરવા આખી રાત અમુ ને જલસા જલસા
બધી જોગણીયુ સંગાથ ગરબે રમતા રમતા
ચૂંદલડી લહેરાય હવામાં રંગોળી સર્જાય
કેવી સુંદર લાગે માં ગરબે રમતા
ઝાઝરિયું ઝણકે ને માથે ટીલડીયું ટમકે
જાને ચાંદો આવ્યો આજ ગરબે રમવા
હે વગડાવો કોઈ ઢોલ નગાળા આવ્યા સુખના દાહડા
માં ના રથડા આવે રે
બાજે રે ઘમ ઘમ જો ને ઘૂઘરિયું છમ છમ
માં ના રથડા આવે રે
હે આજે કરવા આખી રાત અમુ ને જલસા જલસા
બધી જોગણીયુ સંગાથ ગરબે રમતા રમતા
કંકુ લાવો થાળ સજાવો
ગરબીમાં દીવડા પ્રગટાવો
માં ના રથડા આવ્યા
મારી માં ના રથડા આવ્યા
કંકુ લાવો થાળ સજાવો
ગરબીમાં દીવડા પ્રગટાવો
માં ના રથડા આવ્યા
મારી માં ના રથડા આવ્યા
ConversionConversion EmoticonEmoticon