Hu Taro Nathi Ke Tu Mari Nathi Lyrics in Gujarati

Hu Taro Nathi Ke Tu Mari Nathi - Arjun Thakor
Singer : Arjun Thakor
Lyrics : Gabbar Thakor
Music : Tejas Vaghela & Dhaval Patel
Lebal : Arjun Thakor Official

Hu Taro Nathi Ke Tu Mari Nathi Lyrics in Gujarati
(હું તારો નથી કે તુ મારી નથી લિરિક્સ ગુજરાતીમાં)
 
હો સંબધો આપડા પુરા રે થયા
હો સંબધો આપડા પુરા રે થયા
નથી રહીયુ કોઈ લેવા રે દેવા
સંબધો આપડા પુરા રે થયા
નથી રહીયુ કોઈ લેવા રે દેવા

મારી વાટ ના જોતી
મારા માટે ના રોતી
મારી વાટ ના જોતી
મારા માટે ના રોતી

તુ મને ભુલી જા
હું તારો નથી કે તુ મારી નથી
હે હું તારો નથી કે તુ મારી નથી

સંબધો આપડા પુરા રે થયા
નથી રહીયુ કોઈ લેવા રે દેવા
www.gujaratitracks.com

મારી વાટ ના જોતી
મારા માટે ના રોતી
મારી વાટ ના જોતી
મારા માટે ના રોતી

તુ મને ભુલી જા
હું તારો નથી કે તુ મારી નથી
હે હું તારો નથી કે તુ મારી નથી

હો જીવનમા પસ્તાવાનુ છોડી રે દેજે
જેટલુ ભેળુ જીવ્યા ઘણુ માની રે લેજે
હે તુ તારી રીતે અને હું મારી રીતે
તુ તારા કર્મે અને હું મારા કર્મે

તું તારા રસ્તે હું મારા રસ્તે
તું તારા રસ્તે હું મારા રસ્તે

તુ મને ભુલી જા
હું તારો નથી કે તુ મારી નથી
હે હું તારો નથી કે તુ મારી નથી

હો છોડી દો જોવાના જાનુ તમે સપના
નથી રે થવાના હવે એક બીજાના
હો જુની યાદો ભુલાવી તુ મને ભુલી જા
છેલ્લી વાર કહું જાનુ મારૂ માની જા

મારી કર્મે કાળી રાત નઈ થાઈ મુલાકાત
મારી કર્મે કાળી રાત નઈ થાઈ મુલાકાત

જાનુ મને ભુલી જા
હું તારો નથી કે તુ મારી નથી
હે તુ મારી નથી કે હું તારો નથી

હો સંબધો આપડા પુરા રે થયા
નથી રહીયુ કોઈ લેવા રે દેવા

તુ મને ભુલી જા હું તને ભુલી જવ
તુ મને ભુલી જા હું તને ભુલી જવ

આવા વિધાના લેખ
હું તારો નથી કે તુ મારી નથી
હે હું તારો નથી કે તુ મારી નથી
હે હું તારો નથી કે તુ મારી નથી  

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »