Bhon Pade Chhe Ke Nahi Lyrics in Gujarati

Bhon Pade Chhe Ke Nahi - Mahesh Vanzara
Singer :- Mahesh Vanzara , Lyrics :- Hitesh Sobhasan
Music :- Dipesh Chavda , Label :- Raghav Digital  
 
Bhon Pade Chhe Ke Nahi Lyrics in Gujarati
(ભોન પડે છે કે નઈ લિરિક્સ ગુજરાતીમાં)
 
હો બીજા હારે તારૂ નોમ લખીને બેવફા તું થઇ ગઈ
બીજા હારે તારૂ નોમ લખીને બેવફા તું થઇ ગઈ
ગોંડી તને ભોન પડે છે કે નઈ
જાનુ તને ભોન પડે છે કે નઈ
ઘર છોડીને મારૂ બીજના ઘેરથી તું થઇ ગઈ
જાનુ તને ભોન પડે છે કે નઈ
જાનુ તને ભોન પડે છે કે નઈ
હે ગાડીયો જોઈ
જાનુ તને બંગલા જોયા
રૂપિયા જોયા
જાનુ તમે અમને ખોયા
રૂપિયામા મોઇ ગઈ જાનુડી ભોન પડે છે કે નઈ
અરે પૈસો હાથનો મેલ છે જાનુ હમજી તું કેમ નઈ
જાનુ તને ભોન પડે છે કે નઈ
ગોંડી મારી  ભોન પડે છે કે નઈ

હો નતુ ધાર્યું તમે એક ભવમા બેભવ કરશો
મને મેલીને તમે બીજાને રે વરશો
હો નાજ બેવફાઈનો લઈને ચોયો ફરશો
વાટે ઘાટે આવતા જતા મેણા રે હોમભળશો
અરે ઘરના મારા આજ કાપી નાખ્યા
અલી ગોમમા ફરે તે એવા ના રાખ્યા
ફરે પડે છે કે નઈ
જાનુ તને ભોન પડે છે કે નઈ
એક જનમમા બેવાર જાનુ પીઠીયુ ચોળાય નઈ
જાનુ તને ભોન પડે છે કે નઈ
www.gujaratitracks.com
ગોંડી મારી  ભોન પડે છે કે નઈ

હો પાપા છાપરે ચડીને તને રે પોકારશે
તારૂ કરેલું તારા પગોમાં રે બળશે
હો મારા રે દિલની હાઈ ભારે તને પડશે
છેલ્લા શ્વાસ હુધી તારો પીછો ના રે છોડશે
એ ખટક્યો તને કઈ વાતમાં કેને
એ જેટલું હતું દીધું એટલું તેન
ચમ દેખાયું નઈ જાનુડી ભોન પડે છે કે નઈ
હે કરી કરી ગદારી દિલની હારે દિલને છેતરી ગઈ
જાનુ તને ભોન પડે છે કે નઈ
ગોંડી મારી  ભોન પડે છે કે નઈ
જાનુ તને ભોન પડે છે કે નઈ
જાનુ તને ભોન પડે છે કે નઈ
 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »