Su Malyu Jidagi Bagadi Mari 2 Lyrics in Gujarati

Su Malyu Jidagi Bagadi Mari 2 - Naresh Thakor
Singar & Lyrics : Naresh Thakor
Music : Uttpal Barot & Vishal Modi & Vivek Rao
Label : Dhvani Production

Su Malyu Jidagi Bagadi Mari 2 Lyrics in Gujarati
(શુ મળ્યું જિંદગી બગાડી મારી 2 લિરિક્સ ગુજરાતીમાં)
 
 હો હજુ અકબંધ રાખી મે તારી ને મારી વાતો
ભુલ્યો નથી હું તારો ને મારો નાતો
હો હજુ અકબંધ રાખી મે તારી ને મારી વાતો
ભુલ્યો નથી હું તારો ને મારો નાતો
હો વીતી ગઈ ગોજારી એ રાતો રંગ બતાવે જે હોઈ એની જાતો
હો રંગ બતાવે જે હોઈ એની જાતો
હો હજુ અકબંધ રાખી મે તારી ને મારી વાતો
ભુલ્યો નથી હું તારો ને મારો નાતો
ભુલ્યો નથી હું તારો ને મારો નાતો

હો મહેફિલો સજાવી ને હું શું કરૂ
ફરક ના પડે એને હું જીવું કે મરૂ
એક ઝલક એની જોવો માટે હું ફરૂ
તરસોડીશ ના મુજને હું તને કરગરૂ
હો ભૂલી નઈ શકું તું મારી રગે રગમા
છે હજુ પણ સુગન્ધ તારી તનમા
છે હજુ પણ સુગન્ધ તારી તનમા
હો હજુ અકબંધ રાખી મે તારી ને મારી વાતો
ભુલ્યો નથી હું તારો ને મારો નાતો
હો ભુલ્યો નથી હું તારો ને મારો નાતો

હો મારૂ શું થશે એની નથી પરવા મને
કાલે એવું પણ બને કે મળું રાખમાં તને
હો નથી કોઈ મારૂ એવું દર્દ દવ તને
આનાથી વધારે હું શું ક્વ તને
હો ઝેર ભરી નફરતનું અંગે અંગમા
નથી જીવવું હવે મારે કોઈની સંગમા
www.gujaratitracks.com
નથી જીવવું હવે મારે કોઈની સંગમા
હો હજુ અકબંધ રાખી મે તારી ને મારી વાતો
ભુલ્યો નથી હું તારો ને મારો નાતો
હો ભુલ્યો નથી હું તારો ને મારો નાતો
હો ભુલ્યો નથી હું તારો ને મારો નાતો

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »