Sol Varas Ni Sundari Lyrics in Gujarati

Sol Varas Ni Sundari - Suresh Zala
Singer: Suresh Zala , Lyrics: Babul Thakor
Music: Hardik Rathod & Bhupat Vagheswari
Label : Suresh Zala Official
 
Sol Varas Ni Sundari Lyrics in Gujarati
(સોળ વરસની સુંદરી લિરિક્સ ગુજરાતીમાં)
 
અલ્યા સોળ વરસની સુંદરી સુંદરી
એ સોળ વરહની છોકરી એની કેડો જોરદાર
પદમણી પાતળી કુવે પોણી ભરવા જયતો  
અલ્યા સોળ વરહની છોકરી એની કેડો જોરદાર
પદમણી પાતળી કુવે પોણી ભરવા જયતો  
હો ગોમનો દોલનો વગડો એમાં કોટાળી વાડ રે
ધીમા પગલે હેડ઼જો પગ માસ્કાય ના જાય રે
હે લાલ ઘમરીયો ઘાઘરો ઘાઘરો
હે લાલ ઘમરીયો ઘાઘરો એમાં ઘુઘરીનો રણકાર
પદમણી પાતળી કુવે પોણી ભરવા જયતો
હે કુવે પોણી ભરવા જયતો  

હો માથે બેડલો ને કૂવે પોણી ભરતા જોયોતો
ડાબી નજરો કરી મારા હામું જોતોતો
અલ્યા કાળી ભમ્મર એની ઓખો રે ચમક્તીતી
જોયું ના જોયું એતો મન બઉ ગમતીતી
હો કરીયે શું સવાલ રે નથી દિલમો એ જવાબ રે
કરીયે શું સવાલ રે નથી દિલમો એ જવાબ રે
અલી શું તમારો નોમ રે નોમ રે
અલી શું તમારો નોમ ક્યાં ગોમનો છો મેમોન
પદમણી પાતળી નદી પોણી ભરવા જયતો  
નદીયે પોણી ભરતા જયતો  

હો કોક દાડો મલોતો હાલ ચાલ પૂછજો
મારા જેવા માટે છોડી તમે થોડું વિચારજો
હો હશે મારો રોમ રાજી ફરી મળશું આ ટાણે
તમે રાજી તો મારા દિલમો થાશે હાસ રે
હો હસતા મોઢે કહીદો મારો જીવ બઉ ગભરાઈ છે
www.gujaratitracks.com
હસતા મુખે કહીદો આ જીવડો બઉ ગભરાઈ છે
અલી લ્યો ભરી લ્યો પોણી પોણી
ઓ લ્યો ભરી લ્યો પોણી ઘેર જવા મોડું થાઈ
પદમણી પાતળી કુવે પોણી ભરવા જયતો  
નેહડે પોણી ભરવા જયતો  
હે નદી પોણી ભરવા જયતો 
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »