Sedhe Sedhe Hedti Janu Lyrics in Gujarati

Sedhe Sedhe Hedti Janu - Kamlesh Chhatraliya
Singer - Kamlesh Chhatraliya , Music - Shashi Kapadiya
Lyrics - Pravinsinh Jadav , Label - Dlive Music
 
 Sedhe Sedhe Hedti Janu Lyrics in Gujarati
(શેઢે શેઢે હેડતી જાનુ લિરિક્સ ગુજરાતીમાં)
 
હે શેઢે શેઢે હેડતી જાનું દોઢી નજર નાખતી
દોઢી નજર નાખતી

હે શેઢે શેઢે હેડતી જાનું દોઢી નજર નાખતી
હે શેઢે શેઢે હેડતી જાનું દોઢી નજર નાખતી
એ ચાર લેવા જાનુ જાતી મારા હોમું નજર નાખતી
એ આઘા પાછુ તાકતી લમણો પાછો વળતી
આઘા પાછુ તાકતી લમણો પાછો વળતી
ડોરી મારગ હેડતી જાનું દોઢી નજર નાખતી
એ શેઢે શેઢે હેડતી જાનું દોઢી નજર નાખતી
હે ચાર લેવા જાનુ જાતી મારા હોમું નજર નાખતી

હો આલે નંબર એનો માંગે નંબર મારો
નથી હમજાતું એના શું છે વિચારો
હો ... આલે નંબર એનો માંગે નંબર મારો
નથી હમજાતું એના શું છે વિચારો
એ કોન ઈશારા કરતી વાત મળવવા એ બોલાવતી આજ
કોન ઈશારા કરતી વાત મળવવા એ બોલાવતી આજ
વાડ પાહે બોલાવી મન લવ યુ રે બોલાવતી
એ શેઢે શેઢે હેડતી જાનું દોઢી નજર નાખતી
હે ચાર લેવા જાનુ જાતી મારા હોમું નજર નાખતી

હો મોનેના મન મારૂ તડપે છે દલ મારૂ
ખુલ્લેઆમ મળતા જાનુ કપાય છે કાળજું મારૂ
હો ... મોનેના મન મારૂ તડપે છે દલ મારૂ
ખુલ્લેઆમ મળતા જાનુ કપાય છે કાળજું મારૂ
www.gujaratitracks.com
હાચું ક્વ તને જોઈ ધડકે દલ મેલી દે હવે તારૂ ગોમ
તને જોઈ ધડકે દલ મેલી દે હવે તારૂ ગોમ
ચાર લેવા આવી જાનુ છેતરે મને મળજે
એ શેઢે શેઢે હેડતી જાનું દોઢી નજર નાખતી
એ ચાર લેવા જાનુ જાતી મારા હોમું નજર નાખતી 
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »