Lav Hatheli Shyam Lakhi Dav Lyrics in Gujarati

Lav Hatheli Shyam Lakhi Dav - NIdhi Dholkia & Nitin Devka
singer : NIdhi Dholkia & Nitin Devka
Music : Manoj-Vimal
 
Lav Hatheli Shyam Lakhi Dav Lyrics in Gujarati
(લાવ હથેળી શ્યામ લખી દવ લિરિક્સ ગુજરાતીમાં)
 
લાવ હથેળી શ્યામ લખી દવ હૈયે હરિ વર નામ લખી દવ

આંગળી ઉપર આતમપ્યારે કર ઉપર કિરતાર લખી દવ

મુખ ઉપર માખણ ખાનારો ગાલો ઉપર ગોવિંદ લખી દવ

કંકણ ઉપર કૃષ્ણ કૃપાળુ
કંકણ ઉપર કૃષ્ણ કૃપાળુ
ભુજ ઉપર ભગવંત લખી દવ
લાવ હથેળી શ્યામ લખી દવ હૈયે હરિ વર નામ લખી દવ
લાવ હથેળી શ્યામ લખી દવ હૈયે હરિ વર નામ લખી દવ

કુંડળ ઉપર કમળ નયન ને અલ્કાવલી પર અલખ લખી દવ

નાસિકા ઉપર નટવર નગર
નાસિકા ઉપર નટવર નગર
 નથણી પર શ્રીનાથ લખી દવ
લાવ હથેળી શ્યામ લખી દવ હૈયે હરિ વર નામ લખી દવ
લાવ હથેળી શ્યામ લખી દવ હૈયે હરિ વર નામ લખી દવ

અધર ઉપર અંતરયામી બિંદીમાં બ્રજચંદ્ર લખી દવ

પાપણ ઉપર પરમાનંદ ને
પાપણ ઉપર પરમાનંદ ને
કીકીમાં હું કૃષ્ણ લખી દવ
લાવ હથેળી શ્યામ લખી દવ હૈયે હરિ વર નામ લખી દવ
લાવ હથેળી શ્યામ લખી દવ હૈયે હરિ વર નામ લખી દવ

ચુંદડી ઉપર ચિત્ત હરનારો પાલવ પર પ્રીતમ લખી દવ

શ્રવણ મહિને ભીતર મોહન
શ્રવણ મહિને ભીતર મોહન
રોમે રોમે રસ રાજ લખી દવ
લાવ હથેળી શ્યામ લખી દવ હૈયે હરિ વર નામ લખી દવ
લાવ હથેળી શ્યામ લખી દવ હૈયે હરિ વર નામ લખી દવ

આંગળી ઉપર આતમપ્યારે કર ઉપર કિરતાર લખી દવ
www.gujaratitracks.com
આંગળી ઉપર આતમપ્યારે કર ઉપર કિરતાર લખી દવ
લાવ હથેળી શ્યામ લખી દવ હૈયે હરિ વર નામ લખી દવ
લાવ હથેળી શ્યામ લખી દવ હૈયે હરિ વર નામ લખી દવ
લાવ હથેળી શ્યામ લખી દવ હૈયે હરિ વર નામ લખી દવ  

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »