Maro Prem Didho Bali Lyrics in Gujarati

Maro Prem Didho Bali - Rajdeep Barot
Singer - Rajdeep Barot
Lyrics - Manu Rabari
Music - Vishal Vagheshwari
Label - VM Digital
 
Maro Prem Didho Bali Lyrics in Gujarati
(મારો પ્રેમ દીધો બાળી લિરિક્સ ગુજરાતીમાં)
 
હો તને જીવથી વધારે કર્યો પ્રેમ
ઓ...હો...તને જીવથી વધારે કર્યો પ્રેમ
તોય દગો કર્યો મારી જોડે કેમ
તને જીવથી વધારે કર્યો પ્રેમ
તોય દગો કર્યો મારી જોડે કેમ
મુકી મને બળતો છોડી દીધો રડતો
પલમાં પારકી થઇ
હો તું દિલની દગાળી મારો પ્રેમ દીધો બાળી
હો તું દિલની દગાળી મારો પ્રેમ દીધો બાળી
હો...તને જીવથી વધારે કર્યો પ્રેમ
તોય દગો કર્યો મારી જોડે કેમ
મુકી મને બળતો છોડી દીધો રડતો
પલમાં પારકી થઇ
હો તું દિલની દગાળી મારો પ્રેમ દીધો બાળી
હો...તું દિલની દગાળી મારો પ્રેમ દીધો બાળી

હો તું તો જુઠી ને જુઠો તારો પ્યાર
તારા પર આંધળો કર્યો વિશ્વાસ
હો...હોઠ પર હસીને મનમાં ભર્યું ઝેર
દિલ તોડીને તે કેવું વાળ્યું વેર
હો ખોટી તારી વાતો ખોટી મુલાકાત
મને હમજાઇ નઈ
હો તું દિલની દગાળી મારો પ્રેમ દીધો બાળી
હો...તું દિલની દગાળી મારો પ્રેમ દીધો બાળી
www.gujaratitracks.com

હો દિલ તોડવાની તને આદત પડી છે
એની બઉ મોડી મને ખબર પડી છે
હો તને ઓળખવામાં કરી મોટી ભુલ
વાલી થઈને વેર કર્યું તે વસુલ
હો જા બેવફા તું જીવીલે જિંદગી
બીજું મારે નથી કેવું કંઈ
હો તું દિલની દગાળી મારો પ્રેમ દીધો બાળી
હો...તું દિલની દગાળી મારો પ્રેમ દીધો બાળી
હો...તને જીવથી વધારે કર્યો પ્રેમ
તોય દગો કર્યો મારી જોડે કેમ
તને જીવથી વધારે કર્યો પ્રેમ
તોય દગો કર્યો મારી જોડે કેમ
મુકી મને બળતો છોડી દીધો રડતો
પલમાં પારકી થઇ
હો તું દિલની દગાળી મારો પ્રેમ દીધો બાળી
હો...તું દિલની દગાળી મારો પ્રેમ દીધો બાળી
તું દિલની દગાળી મારો પ્રેમ દીધો બાળી
હો...તું દિલની દગાળી મારો પ્રેમ દીધો બાળી
 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »