Lekh Mara Keva Re Vidhata Lyrics in Gujarati

Lekh Mara Keva Re Vidhata - Naresh Thakor
Singar & Lyrics : Naresh Thakor
Music : Vishal Modi & Utpal Barot
Label : Dhvani Production
 
Lekh Mara Keva Re Vidhata Lyrics in Gujarati
(લેખ મારાં કેવા રે વિધાતા લિરિક્સ ગુજરાતીમાં)
 
હો ...હો ...હો ...હો ...
હો ગણીને દિવસો કાઢું તોય રાત નથી જાતી
રડી રડી આંખો ગઈ છે મારી થાકી
હો ગણીને દિવસો કાઢું તોય રાત નથી જાતી
રડી રડી આંખો ગઈ છે મારી થાકી

હો  હું જીવી શું કરૂ થઈ જિંદગી નકામી
હું જીવી શું કરૂ થઈ જિંદગી નકામી
હો કરમાય બાગમાં એ કાંટા લેખ મારાં કેવા રે વિધાતા
હો કરમાય બાગમાં એ કાંટા લેખ મારાં કેવા રે વિધાતા
ગણીને દિવસો કાઢું તોય રાત નથી જાતી
રડી રડી આંખો ગઈ છે મારી થાકી
રડી રડી આંખો ગઈ છે મારી થાકી

હો કારમે લખાણી કેવી કઠણ કહાણી
આંખો મારી રૂંવે આજે તમને વિચારી
હો નથી રહેવાતું માટે બતાવો લાચારી
કોઈ નથી કોઈનું જગમાં વાતું મેં સ્વીકારી
હો ખુશીયોની મન્નત પુરી ના થઇ
ખુશીયોની મન્નત પુરી ના થઇ
ના જુદાઈના ગમ સહેવાતા લેખ મારાં કેવા રે વિધાતા
ગણીને દિવસો કાઢું તોય રાત નથી જાતી
રડી રડી આંખો ગઈ છે મારી થાકી
રડી રડી આંખો ગઈ છે મારી થાકી

હો તડપું કે તરસું નથી યાદો હટાવી
પાગલ આ મનમાં દીધું નામ રે રટાવી
હવે કહેવું નથી કે એને નથી રે મનાવી
જીવતર છોડીને એને દવ રે બતાવી
હો સાથીની સંગત પુરી ના થઈ
www.gujaratitracks.com
સાથીની સંગત પુરી ના થઈ
હવે સ્વીકારજે મને તું દાતા લેખ મારાં પુરા રે વિધાતા
હો ગણીને દિવસો કાઢું તોય રાત નથી જાતી
રડી રડી આંખો ગઈ છે મારી થાકી
હો રડી રડી આંખો ગઈ છે મારી થાકી
હો રડી રડી આંખો ગઈ છે મારી થાકી 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »