Koi To Manavo Mari Shinu Ne Lyrics in Gujarati

Koi To Manavo Mari Shinu Ne - Suresh Zala
Singer : Suresh Zala , Lyrics : Natvar Solanki
Music : Hardik Rathod & Bhupat Vagheahwari
Label : Gujarat Hits
 
Koi To Manavo Mari Shinu Ne Lyrics in Gujarati
(કોઈ તો મનાવો મારી સીનું ને લિરિક્સ ગુજરાતીમાં)
 
અલ્યા કોઈ તો મનાવો
અલ્યા કોઇ તો હમજાવો
અલ્યા કોઈ તો મનાવો
અલ્યા કોઈ તો મનાવો મારી જાનુડી ન આજે
અલ્યા ચમ એ રિહાઈ છે ચેના રે કારણીયે
કોઈ ભુવા રે બોલાવો કોઈ મંત્ર રે મારો
દ્વારિકાની બધા રે રાખો મારી સીનુ ન મનાવો
અરે કોક એવું કરો એને જઈને ફોહલાવો
અલ્યા જેમ તેમ કરીને મારી સીનુ ન મનાવો
અલ્યા કોઈ તો હમજાવો મારી  સીનુ ન આજે

અરે પેલા મારા પાછળ એ ગોંડી થઈને
બીટા બીટા કરી મારો ચાલ ના મુકતી
હો ...ફોન કરીને લોમ્બીં વાતો મન કરતી
હું થાકી જાતો પણ ફોન ના મુકતી
હો ચ્યો જ્યો પ્રેમ એવો કઈ વાતનો વાળે બદલો
ચ્યો જ્યો પ્રેમ એવો કઈ વાતનો વાળે બદલો
અરે પ્રેમ મારો લાવો
કોક હાથ જોડી મનાવો
અલ્યા જેમ તેમ કરીને મારી સીનુ ન ફોહલાવો
અલ્યા જેમ તેમ જેમ તેમ ગમે તેમ કરીને મારી સીનુ ન મનાવો
www.gujaratitracks.com

હો એના વિના હવે અન્નનો દોનો ના ઉતરતો
એનો પ્રેમ હાચો પણ હું ના હમજતો
હો ...પ્રેમ એવો કર્યો હવે એને હું કગરતો
ઓરે મારા રોમ દન આયો મારે રોવાનો
હો કદર નતો કરતો એટલે દુઃખ સહન કરતો
કદર નતો કરતો એટલે દુઃખ સહન કરતો
અરે ભુલ હતી મારી
થોડા દાડા પછી હમજાઇ
અલ્યા જેમ તેમ કરીને મારી વારી ન મનાવો
અલ્યા ગમે તેમ કરીને મારી સીનુ ન મનાવો
 કોક બાધાઓ રાખીને મારો પ્રેમ પાછો લાવો  

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »