Jivu Chu Ke Maru Mane Jova Na Avati Lyrics in Gujarati

Jivu Chu Ke Maru Mane Jova Na Avati - Rohit Thakor
Singer : Rohit Thakor , Music : Sanju Thakor
Lyric  : Darshan Bajigar , Label : Jay Shree Ambe Sound
 
Jivu Chu Ke Maru Mane Jova Na Avati Lyrics in Gujarati
(જીવુ છુ કે મરૂ મને જોવા ના આવતી લિરિક્સ ગુજરાતીમાં)
 
હે મને જોવા ના આવતી
મળવાના આવતી
મને જોવા ના આવતી
મળવાના આવતી
મોઢું ના બતાડતી રે
હે ભલે જીવું છું કે મરૂ મને રોવા ના આવતી
હે અલી જીવતો છું કે મર્યો મને જોવા ના આવતી
હે આજ પછી મારા ઘરની હોમે ના નીકળતી
મારા ઘરના ઓગણે પગના મેલતી
હે મને જોવા ના આવતી
મળવાના આવતી
મોઢું ના બતાડતી રે
હે ભલે જીવું છું કે મરૂ મને રોવા ના આવતી
હે દીકુ જીવતો છું કે મર્યો મને જોવા ના આવતી

હો તને મેં વેઠી ઘણી ઘણી સહન કરી છે
મારી મરજીને મેલી તારા કેવું કર્યું છે
અરે અરે રે તને ખુશ રાખવા ઘણું દુઃખ વેઠ્યું છે
તારા માટે તો ઘણું બધું જતું કર્યું છે
જા જા બેવફા મારા બારણે ના આવતી
આજ પછી ક્યારે મારા હોમે ના આવતી
હે મને જોવા ના આવતી
મળવાના આવતી
મોઢું ના બતાડતી રે
હે ભલે જીવું છું કે મરૂ મને રોવા ના આવતી
હે જાનુ જીવતો છું કે મર્યો મને જોવા ના આવતી
www.gujaratitracks.com

હો તારો પાવર તારા પાહે રે રાખજે
ખોટો કલર મારી જોડે ના કરજે
હો તારો જે હોઈ એની હારે તું ફરજે
મારૂ ખોટું નોમ બદનોમ ના કરજે
હો દિલ ઉપર પથ્થર મુકી જીવી લેશું
આજ પછી તારૂ કદી નોમ ના લેશુ
હે મને જોવા ના આવતી
મળવાના આવતી
મોઢું ના બતાડતી રે
હે ભલે જીવું છું કે મરૂ મને રોવા ના આવતી
હે ગોંડી જીવતો છું કે મર્યો મને જોવા ના આવતી
હે જૂઠી જા હવે જા હવે રોવા ના આવતી  

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »