Juda Tame Dil Thi Thaya - Kajal Maheriya
Singer: Kajal Maheriya , Lyrics: Darshan Bazigar
Music: Ravi - Rahul , Label- Saregama India Limited
Singer: Kajal Maheriya , Lyrics: Darshan Bazigar
Music: Ravi - Rahul , Label- Saregama India Limited
Juda Tame Dil Thi Thaya Lyrics in Gujarati
(જુદા તમે દિલ થી થયા લિરિક્સ ગુજરાતીમાં)
હો જે દિવસે જુદા તમે દિલ થી થયા
હો જે દિવસે જુદા તમે દિલ થી થયા
મારા પોતાના હતા એ પારકા થયા
મારા દિલના ટુકડે ટુકડા થયા
હો મારા કાળજાના કટકે કટકા થાય
હો દિલ ધડકતું નથી આંખો રડતી નથી
દિલ ધડકતું નથી આંખો રડતી નથી
તું કેમ મળતો નથી રે
મારા દિલના ટુકડે ટુકડા થયા
હો મારા કાળજાના કટકે કટકા થાય
તારી જુદાઈમાં જીવતા જીવ લાશ બની
તારી યાદોમાં બળી બળીને રાખ બની
હો મજબુરી હતી તો કેવું તું હતું મને
જોણ કરવીથી જોડે નતું રહેવું તો મને
ભરોસો તારો હતો પ્યાર તો મારો હતો
ભરોસો તારો હતો પ્યાર તો મારો હતો
દગો ચમ દિલમાં હતો રે
મારા દિલના ટુકડે ટુકડા થયા
હો મારા કાળજાના કટકે કટકા થાય
હો દિલમાં રહીને દુર તમે રે થઇ ગયા
અમે તને મળવા મજબુર થઇ ગયા
હો દુઃખી થઈને દર્દ સહેતી રહી
તને જોવાને હું તરસતી રહી
તું કંઈ વાતે રૂઠ્યો તારો મારો સાથ સુટયો
તું કંઈ વાતે રૂઠ્યો તારો મારો સાથ સુટયો
દિલથી નાતો તૂટ્યો રે
મારા દિલના ટુકડે ટુકડા થયા
હો મારા કાળજાના કટકે કટકા થાય
www.gujaratitracks.com
હો જે દિવસે જુદા તમે દિલ થી થયા
મારા પોતાના હતા એ પારકા થયા
મારા દિલના ટુકડે ટુકડા થયા
હો મારા કાળજાના કટકે કટકા થાય
મારા દિલના ટુકડે ટુકડા થયા
હો જે દિવસે જુદા તમે દિલ થી થયા
મારા પોતાના હતા એ પારકા થયા
મારા દિલના ટુકડે ટુકડા થયા
હો મારા કાળજાના કટકે કટકા થાય
હો દિલ ધડકતું નથી આંખો રડતી નથી
દિલ ધડકતું નથી આંખો રડતી નથી
તું કેમ મળતો નથી રે
મારા દિલના ટુકડે ટુકડા થયા
હો મારા કાળજાના કટકે કટકા થાય
તારી જુદાઈમાં જીવતા જીવ લાશ બની
તારી યાદોમાં બળી બળીને રાખ બની
હો મજબુરી હતી તો કેવું તું હતું મને
જોણ કરવીથી જોડે નતું રહેવું તો મને
ભરોસો તારો હતો પ્યાર તો મારો હતો
ભરોસો તારો હતો પ્યાર તો મારો હતો
દગો ચમ દિલમાં હતો રે
મારા દિલના ટુકડે ટુકડા થયા
હો મારા કાળજાના કટકે કટકા થાય
હો દિલમાં રહીને દુર તમે રે થઇ ગયા
અમે તને મળવા મજબુર થઇ ગયા
હો દુઃખી થઈને દર્દ સહેતી રહી
તને જોવાને હું તરસતી રહી
તું કંઈ વાતે રૂઠ્યો તારો મારો સાથ સુટયો
તું કંઈ વાતે રૂઠ્યો તારો મારો સાથ સુટયો
દિલથી નાતો તૂટ્યો રે
મારા દિલના ટુકડે ટુકડા થયા
હો મારા કાળજાના કટકે કટકા થાય
www.gujaratitracks.com
હો જે દિવસે જુદા તમે દિલ થી થયા
મારા પોતાના હતા એ પારકા થયા
મારા દિલના ટુકડે ટુકડા થયા
હો મારા કાળજાના કટકે કટકા થાય
મારા દિલના ટુકડે ટુકડા થયા
ConversionConversion EmoticonEmoticon