Janu Tara Hathama Me Sagai Ni Viti Joi Lyrics in Gujarati

Janu Tara Hathama Me Sagai Ni Viti Joi
Singer :- Kamlesh Chhatraliya
Music :- S.M.Vikram
Lyrics :- Raghuveer Barot
Label :- Baavri Films
 
Janu Tara Hathama Me Sagai Ni Viti Joi Lyrics in Gujarati
(જાનુ તારા હાથમાં મેં સગાઈ ની વીંટી જોઈ લિરિક્સ ગુજરાતીમાં) 
 
હે જે કાલે હતી મારી આજે બીજાની થઈ
હો જે કાલે હતી મારી આજે બીજાની થઈ
જે કાલે હતી મારી આજે બીજાની થઈ
જાનુ તારા હાથમાં મેં હંગાઇની વીંટી જોઈ
હે જે મારી જોડે પ્રેમ કરી પલમાં પારકી થઇ
જે મારી જોડે પ્રેમ કરી પલમાં પારકી થઇ
જાનુ તારા હાથમાં મેં હંગાઇની વીંટી જોઈ
ઓ આંખો રે થાકી અલી રોઈ રે રોઈ
તારા લીધે મારી બદનામી થઇ
આંખો રે થાકી અલી રોઈ રે રોઈ
તારા લીધે મારી બદનામી થઇ
જે કાલે હતી મારી આજે બીજાની થઈ
જાનુ તારા હાથમાં મેં હંગાઇની વીંટી જોઈ
હો જાનુ તારા હાથમાં મેં હંગાઇની વીંટી જોઈ

હો ભઈબંધોની વાત હું મોનતો રે નોતો
ઘણો વિશ્વાસ મને જાનુ પર હતો
હો હંગાઇની વાત મને જાનુ એ ના કીધી
અંધારામાં રાખી ખોટી કસમો રે ખાધી
હો જીવવું હવે મારે આજ જુરી રે જુરી
આશાઓ બધી મારી રઈ ગઈ અધુરી
જીવવું હવે મારે આજ જુરી રે જુરી
આશાઓ બધી મારી રઈ ગઈ અધુરી
એ હું જેના આંશુ નતો જોતો એ રોવડાવી ગઈ
જાનુ તારા હાથમાં મેં હંગાઇની વીંટી જોઈ
હો જાનુ તારા હાથમાં મેં હંગાઇની વીંટી જોઈ
www.gujaratitracks.com

હો બીજાનું નોમ એણે હાથે રે દોરેલું
જોઈને અમારૂ દલડું દુભાણુ
હો એના માટે મેં મારી જિંદગી બગાડી
મારા જીવતરમાં એણે આગ રે લગાડી
હો તારા જેવી દગાળી મેં ચોય ના જોઈ
તારા લીધે આજે મારે જોવા જેવી થઇ
તારા જેવી દગાળી મેં ચોય ના જોઈ
તારા લીધે આજે મારે જોવા જેવી થઇ
એ જેના માટે જીવતા એ જીવતા મારી ગઈ
જાનુ તારા હાથમાં મેં હંગાઇની વીંટી જોઈ
હો જાનુ તારા હાથમાં મેં હંગાઇની વીંટી જોઈ 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »