Dhimo Varsad Lyrics in Gujarati

Dhimo Varsad - Jigardan Gadhavi
Singer - Jigardan Gadhavi & Aishwarya Majmudar
Music & Lyrics - Jigardan Gadhavi
Label - Jigrra
 
Dhimo Varsad Lyrics in Gujarati
(ધીમો ધીમો વરસાદ લિરિક્સ ગુજરાતીમાં)
 
ભીંજાઈ હૈયા ની ધરતી રે
શરમાયું આંખોનું આભ  
ટહુકયાં રે મનના મોરલિયા રે
આંગણિયા લીલી લીલી છાબ

કે આ મૌસમ મૌજ-એ-દરિયા
કોઇ નદી થઈ એમાં વહી જાઉં રે...

ધીમો ધીમો વરસાદ
પ્રીત દે છે કોઇ ને સાદ રે
ધીમો ધીમો વરસાદ
ભીના સપના ભીની રાતો
મેહકી ઉઠી એની યાદ રે
ધીમો ધીમો વરસાદ!

કોઇ જો પોતાનું હોય તો
દુનિયા કેવી વ્હાલી લાગે રે...
એની હારે બે મીઠી વાત રે..
બીજું કોઈ શું માંગે રે!

એના રંગો અંગે અંગે ,
અંગે અંગે  આવી રંગે !
હું ઉમંગે ઉમંગે હરખાઉ રે !

ધીમો ધીમો વરસાદ
પ્રીત દે છે કોઇ ને સાદ રે
ધીમો ધીમો વરસાદ 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »