Venu Vagadto - Rajesh Ahir
Singer - Rajesh Ahir , Music - Shivam Gundecha
Flute - Sarang Adhikari , Lyrics - Traditional
Label - RAJESH AHIR
Singer - Rajesh Ahir , Music - Shivam Gundecha
Flute - Sarang Adhikari , Lyrics - Traditional
Label - RAJESH AHIR
Venu Vagadto Lyrics in Gujarati
(વેણુ વગાડતો લિરિક્સ ગુજરાતીમાં)
વેણુ વગાડતો... વેણુ વગાડતો
વેણુ વગાડતો... વેણુ વગાડતો
હો વેણુ વગાડતો... ગાયો હંકારતો
આવ્યો યશોદા નો કાનુડો
હો હો વેણુ વગાડતો ગાયો હંકારતો
આવ્યો યશોદા નો કાનુડો
વેણુ વગાડતો... વેણુ વગાડતો
વેણુ વગાડતો... ગાયો હંકારતો
વેણુ વગાડતો... ગાયો હંકારતો
માથે છે મોરપીંછ કેડે કંદોરો હળવેથી હળવેથી કાનુડો આવતો
માથે છે મોરપીંછ કેડે કંદોરો હળવેથી હળવેથી કાનુડો આવતો
પનઘટ ની કેડીએ મારગડો રોકતો
પનઘટ ની કેડીએ મારગડો રોકતો
કાનુડો
વેણુ વગાડતો... વેણુ વગાડતો
વેણુ વગાડતો... ગાયો હંકારતો
વેણુ વગાડતો... ગાયો હંકારતો
સૈયર સૌ કાન ને હેતે રમાડ્યા
મટુકીથી મટુકીથી મહીડા ચોરાવ્યા
સૈયર સૌ કાન ને હેતે રમાડ્યા
મટુકીથી મટુકીથી મહીડા ચોરાવ્યા
મહીડા ચોરાવીને દલડા ચોરાવતો
મહીડા ચોરાવીને દલડા ચોરાવતો
કાનુડો
વેણુ વગાડતો... વેણુ વગાડતો
હો... વેણુ વગાડતો... ગાયો હંકારતો
આવ્યો યશોદાનો કાનુડો
હો... વેણુ વગાડતો... ગાયો હંકારતો
www.gujaratitracks.com
આવ્યો યશોદાનો કાનુડો
વેણુ વગાડતો... વેણુ વગાડતો
ConversionConversion EmoticonEmoticon