Aankh Khule Aave Tari Yaad Lyrics in Gujarati

Aankh Khule Aave Tari Yaad - Suresh Zala
Singer: Suresh Zala
Music: Hardik & Bhupat
Lyrics: Natvar Solanki , Label: Kuldevi Group
 
Aankh Khule Aave Tari Yaad Lyrics in Gujarati
(આંખ ખુલે આવે તારી યાદ લિરિક્સ ગુજરાતીમાં)
 
હો આંખ ખુલે આવે તારી યાદ
જોવું છું સીનુ તારી વાટ
અલી ચમ ના દેખાય મારી જાન
જોવું છું સીનુ તારી વાટ
હો કોને જઈ કરૂ હું સવાલ
રાખજે મારી તું તો લાજ
કોને જઈ કરૂ હું સવાલ
રાખજે મારી તું તો લાજ
અલી આંખ ખુલે આવે તારી યાદ
જોવું છું સીનુ તારી વાટ
અલી કેમ ના દેખાય મારી જાન
જોવું છું સીનુ તારી વાટ

હે તમે લાગો રૂપાળા બજારમાં જાનુડી
આંખલડી રાતી રે આ ટીલડી છે દૂરની
હો તરસે આંખો જાનુ તને જોવા રે મારી
મોડું ના કરતી સીનુ વેલેરી તું આવજે
હો તરસે આંખો જાનુ તને જોવા રે મારી
મોડું ના કરતી સીનુ વેલેરી તું આવજે
હો દિલથી કરૂ તને યાદ
હોમભળી આવજે તું અવાજ  
દિલથી કરૂ તને યાદ
હોમભળી આવજે તું અવાજ
અલી આંખ ખુલે આવે તારી યાદ
જોવું છું બીટ્ટુ તારી વાટ
અલી કેમ ના દેખાય મારી જાન
જોવું છું સીનુ તારી વાટ

હો મારે તો સીનુ હવે તારી જરૂર છે
આપેલા વચનો હાંચા રે પાડજે
ઓ મારે તો સીનુ હવે તારી જરૂર છે
આપેલા વચનો હાંચા રે પાડજે
હો કોને જઈ કરૂ હું સવાલ
રાખજે મારી તું તો લાજ
કોને જઈ કરૂ હું સવાલ
રાખજે મારી તું તો લાજ
અલી આંખ ખુલે આવે તારી યાદ
જોવું છું બીટ્ટુ તારી વાટ
અલી કેમ ના દેખાય મારી જાન
જોવું છું સીનુ તારી વાટ
અલી જોવું છું જાનુ તારી વાટ
એ સીનુ જોવું આજ તારી હું તો વાટ
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »