Tari Kankotri Madi - Gaman Santhal
Singer : Gaman Santhal , Lyrics : Mitesh Barot (Samrat)
Music : Amit Barot , Label : Pahal Films
Singer : Gaman Santhal , Lyrics : Mitesh Barot (Samrat)
Music : Amit Barot , Label : Pahal Films
Tari Kankotri Madi Lyrics in Gujarati
(તારી કંકોત્રી મળી લિરિક્સ ગુજરાતીમાં)
હે માથે આભ રે તૂટ્યું ને હે
માથે આભ રે તૂટ્યું ને મારી આંખો રે રડી
માથે આભ રે તૂટ્યું ને મારી આંખો રે રડી
મને તું ના મળી તારી કંકોત્રી મળી
મને કયા રે ગુનાની એવી સજા રે મળી
મને કયા રે ગુનાની એવી સજા રે મળી
મને તું ના મળી તારી કંકોત્રી મળી
મને તું ના મળી તારી કંકોત્રી મળી
તું થઇ પારકી મને ગઈ મારતી
તારા હાથે મહેંદી મારી આંખો રડતી
જિંદગી રહી છે બસ હવે નામની
મને તું ના મળી તારી કંકોત્રી મળી
મને તું ના મળી તારી કંકોત્રી મળી
હો તારૂ ઘરને ગલીયો કહે હવે નઈ રે આવે , તું નઈ રે આવે
આવને વાલી મુજને તારી યાદો આવે ,યાદો આવે
હો તારા વિના કેમ કરીને જીવવાનું મારે ,જીવવાનું મારે
કેમ ચોરીના ચાર ફેરા ફરી બીજા હરે ,ફરી બીજા હરે
કેમ આ ભુલ થઇ વાટ જોવા ના રઈ
આંખોથી દૂર થઇ પણ દિલમાં રઈ
જિંદગી રહી છે બસ હવે નામની
મને તું ના મળી તારી કંકોત્રી મળી
મને તું ના મળી તારી કંકોત્રી મળી
હો પ્રેમ મારો બેવફાઈ કરી ના શકે ,કદી કરી ના શકે
દુર એ થઇ એની કોઈ મજબુરી હશે ,મજબુરી હશે
હો હો યાદો મારી તને પણ વાલી આવતી હશે ,આવતી હશે
પહેલા પ્રેમનું નામ મારૂ યાદ રાખતી હશે ,વાલી રાખતી હશે
ખુશીયો તને મળે તને દુઃખ ના પડે
મને ફોન કરજે મારૂ કોમ રે પડે
જિંદગી રહી છે બસ હવે નામની
www.gujaratitracks.com
મને તું ના મળી તારી કંકોત્રી મળી
મને તું ના મળી તારી કંકોત્રી મળી
મને તું ના મળી તારી કંકોત્રી મળી
માથે આભ રે તૂટ્યું ને મારી આંખો રે રડી
માથે આભ રે તૂટ્યું ને મારી આંખો રે રડી
મને તું ના મળી તારી કંકોત્રી મળી
મને તું ના મળી તારી કંકોત્રી મળી
મને તું ના મળી તારી કંકોત્રી મળી
માથે આભ રે તૂટ્યું ને મારી આંખો રે રડી
માથે આભ રે તૂટ્યું ને મારી આંખો રે રડી
મને તું ના મળી તારી કંકોત્રી મળી
મને કયા રે ગુનાની એવી સજા રે મળી
મને કયા રે ગુનાની એવી સજા રે મળી
મને તું ના મળી તારી કંકોત્રી મળી
મને તું ના મળી તારી કંકોત્રી મળી
તું થઇ પારકી મને ગઈ મારતી
તારા હાથે મહેંદી મારી આંખો રડતી
જિંદગી રહી છે બસ હવે નામની
મને તું ના મળી તારી કંકોત્રી મળી
મને તું ના મળી તારી કંકોત્રી મળી
હો તારૂ ઘરને ગલીયો કહે હવે નઈ રે આવે , તું નઈ રે આવે
આવને વાલી મુજને તારી યાદો આવે ,યાદો આવે
હો તારા વિના કેમ કરીને જીવવાનું મારે ,જીવવાનું મારે
કેમ ચોરીના ચાર ફેરા ફરી બીજા હરે ,ફરી બીજા હરે
કેમ આ ભુલ થઇ વાટ જોવા ના રઈ
આંખોથી દૂર થઇ પણ દિલમાં રઈ
જિંદગી રહી છે બસ હવે નામની
મને તું ના મળી તારી કંકોત્રી મળી
મને તું ના મળી તારી કંકોત્રી મળી
હો પ્રેમ મારો બેવફાઈ કરી ના શકે ,કદી કરી ના શકે
દુર એ થઇ એની કોઈ મજબુરી હશે ,મજબુરી હશે
હો હો યાદો મારી તને પણ વાલી આવતી હશે ,આવતી હશે
પહેલા પ્રેમનું નામ મારૂ યાદ રાખતી હશે ,વાલી રાખતી હશે
ખુશીયો તને મળે તને દુઃખ ના પડે
મને ફોન કરજે મારૂ કોમ રે પડે
જિંદગી રહી છે બસ હવે નામની
www.gujaratitracks.com
મને તું ના મળી તારી કંકોત્રી મળી
મને તું ના મળી તારી કંકોત્રી મળી
મને તું ના મળી તારી કંકોત્રી મળી
માથે આભ રે તૂટ્યું ને મારી આંખો રે રડી
માથે આભ રે તૂટ્યું ને મારી આંખો રે રડી
મને તું ના મળી તારી કંકોત્રી મળી
મને તું ના મળી તારી કંકોત્રી મળી
મને તું ના મળી તારી કંકોત્રી મળી
ConversionConversion EmoticonEmoticon