Tane Yaad Kari Hu Rovu Sonu Sonu Lyrics in Gujarati

Tane Yaad Kari Hu Rovu Sonu Sonu - Kajal Dodiya
Singer :- Kajal Dodiya , Lyrics :- Natvar Solanki
Music :- Hardik Rathod & Bhupat Vageshwari
Label :- Maruti Music
 
Tane Yaad Kari Hu Rovu Sonu Sonu Lyrics in Gujarati
(તને યાદ કરી હુ રોવુ સોનુ સોનુ લિરિક્સ ગુજરાતીમાં)
 
હો તને યાદ કરી હુતો રોવુ સોનુ સોનુ
હો તને યાદ કરી હુતો રોવુ સોનુ સોનુ
તને યાદ કરી હુતો રોવુ સોનુ સોનુ
બળી રાખ થઈ ગયું આ દિલ આજ મારૂ
હો તને યાદ કરી હુતો રોવુ સોનુ સોનુ
તને યાદ કરી હુતો રોવુ સોનુ સોનુ
બળી રાખ થઈ ગયું આ દિલ આજ મારૂ
હો કેમ કરી મારા આ દિલને મનાવું
કેમ કરી મારા આ દિલને મનાવું
તારા વિના બંધ થાશે દિલ ધડકવાનુ
તારા વિના બંધ થાશે દિલ ધડકવાનુ
બળી રાખ થઈ ગયું આ દિલ આજ મારૂ
બળી બળી રાખ થઈ ગયું આ દિલ આજ મારૂ

હો એકવાર વાત મારી માની રે જાવ
હવે પછી આવી ભુલ નઈ રે કરૂ
હો જેમ તેમ કરી કાઢું દિવસ રાત
તમારા વિના રોઝ એકલી રડુ
હો કેમ હવે તમે બઉ માંગો છો માન
કેમનુ ચાલે તમને મારા વગર આજ
હો તને યાદ કરી હુતો રોવુ સોનુ સોનુ
તને યાદ કરી હુતો રોવુ સોનુ સોનુ
બળી રાખ થઈ ગયું આ દિલ આજ મારૂ
હે બળી રાખ થઈ ગયું આ દિલ આજ મારૂ

હો કરીલો કદર મારી તમે મારા યાર
મરી જઈશું પછી ના કરતા મને યાદ
હો થાઈ તો એકવાર કરજો મને માફ
હવે સમજાયું તમે નથી મારો પ્યાર
હો ખુશ રેજો તમે હું તો છોડુ જીવવાનુ
ખુશ રેજો તમે હું તો છોડુ જીવવાનુ
www.gujaratitracks.com
હો તને યાદ કરી હુતો રોવુ સોનુ સોનુ
તને યાદ કરી હુતો રોવુ સોનુ સોનુ
બળી રાખ થઈ ગયું આ દિલ આજ મારૂ
હે બળી રાખ થઈ ગયું આ દિલ આજ મારૂ
અર ર બળી રાખ થઈ ગયું આ દિલ આજ મારૂ  

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »