Duwarka No Thakar - Jignesh Barot
Singer : Jignesh Barot , Lyrics : Ketan Barot
Music : Vishal Vagheswari , Label : Bharat Bhammar
Singer : Jignesh Barot , Lyrics : Ketan Barot
Music : Vishal Vagheswari , Label : Bharat Bhammar
Mane Vahalo Dwarika No Thakar Lyrics in Gujarati
Duwarka No Thakar Lyrics in Gujarati
(મને વ્હાલો છે દ્વારકા નો ઠાકર લિરિક્સ ગુજરાતીમાં)
એ ગળ્યો છે ગોળને મીઠી છે હાકર
હો હો ગળ્યો છે ગોળને મીઠી છે હાકર
ગળ્યો છે ગોળને મીઠી છે હાકર
મને વ્હાલો છે મારો દ્વારકા નો ઠાકર
અરે માથું નમાવું છુ રોજ એની આગળ
માથું નમાવું છુ રોજ એની આગળ
મને વ્હાલો છે મારો દ્વારકા નો ઠાકર
હો સોના સરીખું આપે સુખ
હસ્તુ રાખે સદા અમારું મુખ
હસ્તુ રાખે સદા અમારું મુખ
અરે ગળ્યો છે ગોળને મીઠી છે હાકર
ગળ્યો છે ગોળને મીઠી છે હાકર
મને વ્હાલો છે મારો દ્વારકા નો ઠાકર
એ મને વ્હાલો છે મારો દ્વારકા નો ઠાકર
હો બેહાથ વિના કદી તાળી ના પડે
નસીબ વાળા હોઈ એને ઠાકર રે મળે
હો હો હમ્ભાળ રાખે છે એતો વેળા કવેળા
ઠાકર રહે છે કાયમ અમારા ભેળા
હો મટાડી દીધું બધું અમારૂ દુઃખ
ભરોશો એના મને પર મને છે અતૂટ
ભરોશો એના મને પર મને છે અતૂટ
એ ગળ્યો છે ગોળને મીઠી છે હાકર
ગળ્યો છે ગોળને મીઠી છે હાકર
મને વ્હાલો છે મારો ગેડીયાનો ઠાકર
હો મને વ્હાલો છે મારો દ્વારકા નો ઠાકર
હો હજાર હાથ વાળો કાયમ રાખે છે ખબર
અમને નઈ ચાલે મારા ઠાકર રે વગર
હો હો જીવનમાં કાય ઠાકર દેશે ના ખુટવા
વિકટ સમયમાં કદી દેતો ના તુટવા
હે હોનાની નગરી વાળો છે દેવ
નોમ લેવાની મને પડી છે ટેવ
નોમ લેવાની મને પડી છે ટેવ
એ ગળ્યો છે ગોળને મીઠી છે હાકર
www.gujaratitracks.com
ગળ્યો છે ગોળને મીઠી છે હાકર
મને વ્હાલો છે મારો દ્વારકા નો ઠાકર
અરે મને વ્હાલો છે મારો ગેડીયાનો ઠાકર
હે મને વ્હાલો છે મારો દ્વારકા નો ઠાકર
હો હો ગળ્યો છે ગોળને મીઠી છે હાકર
ગળ્યો છે ગોળને મીઠી છે હાકર
મને વ્હાલો છે મારો દ્વારકા નો ઠાકર
અરે માથું નમાવું છુ રોજ એની આગળ
માથું નમાવું છુ રોજ એની આગળ
મને વ્હાલો છે મારો દ્વારકા નો ઠાકર
હો સોના સરીખું આપે સુખ
હસ્તુ રાખે સદા અમારું મુખ
હસ્તુ રાખે સદા અમારું મુખ
અરે ગળ્યો છે ગોળને મીઠી છે હાકર
ગળ્યો છે ગોળને મીઠી છે હાકર
મને વ્હાલો છે મારો દ્વારકા નો ઠાકર
એ મને વ્હાલો છે મારો દ્વારકા નો ઠાકર
હો બેહાથ વિના કદી તાળી ના પડે
નસીબ વાળા હોઈ એને ઠાકર રે મળે
હો હો હમ્ભાળ રાખે છે એતો વેળા કવેળા
ઠાકર રહે છે કાયમ અમારા ભેળા
હો મટાડી દીધું બધું અમારૂ દુઃખ
ભરોશો એના મને પર મને છે અતૂટ
ભરોશો એના મને પર મને છે અતૂટ
એ ગળ્યો છે ગોળને મીઠી છે હાકર
ગળ્યો છે ગોળને મીઠી છે હાકર
મને વ્હાલો છે મારો ગેડીયાનો ઠાકર
હો મને વ્હાલો છે મારો દ્વારકા નો ઠાકર
હો હજાર હાથ વાળો કાયમ રાખે છે ખબર
અમને નઈ ચાલે મારા ઠાકર રે વગર
હો હો જીવનમાં કાય ઠાકર દેશે ના ખુટવા
વિકટ સમયમાં કદી દેતો ના તુટવા
હે હોનાની નગરી વાળો છે દેવ
નોમ લેવાની મને પડી છે ટેવ
નોમ લેવાની મને પડી છે ટેવ
એ ગળ્યો છે ગોળને મીઠી છે હાકર
www.gujaratitracks.com
ગળ્યો છે ગોળને મીઠી છે હાકર
મને વ્હાલો છે મારો દ્વારકા નો ઠાકર
અરે મને વ્હાલો છે મારો ગેડીયાનો ઠાકર
હે મને વ્હાલો છે મારો દ્વારકા નો ઠાકર
ConversionConversion EmoticonEmoticon