Mandir Taru Vishva Rupalu Lyrics in Gujarati

(મંદિર તારું વિશ્વ રૂપાળું લિરિક્સ ગુજરાતીમાં)
 
મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જનહારા રે

પળ પળ તારાં દર્શન થાયે દેખે દેખનહારા રે

નહીં પૂજારી નહીં કોઈ દેવા નહીં મંદિરને તાળાં રે

નીલ ગગનમાં મહિમા ગાતા ચાંદો સૂરજ તારા રે
નીલ ગગનમાં મહિમા ગાતા ચાંદો સૂરજ તારા રે
મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જનહારા રે

વર્ણન કરતાં શોભા તારી થાક્યા કવિગણ ધીરા રે

મંદિરમાં તું કયાં છૂપાયો  શોધે બાળ અધીરાં રે
મંદિરમાં તું કયાં છૂપાયો  શોધે બાળ અધીરાં રે
મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જનહારા રે
પળ પળ તારાં દર્શન થાયે દેખે દેખનહારા રે
મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જનહારા રે

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »

1 comments:

Click here for comments
May 8, 2022 at 11:22 AM ×

મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સરજનહારા રે.
આ મૂળ અંગ્રેજી કાવ્ય પરથી છે. તે મૂળ અંગ્રેજી કવિ અને કવિતા વિષે જાણી શકાય??

Congrats Bro ભવસુખ શિલુ Thanks...
Reply
avatar