Aavse Yaad Tane Pahela Tara Premni Lyrics in Gujarati

Aavse Yaad Tane Pahela Tara Premni - Ajay Thakor
Singer : Ajay Thakor (Rockstar)
Music : Ravi Nagar & Rahul Nadiya
Lyrics : Prakash Prajapati , Mathurji Thakor , Pintu Chatra
Label : Ekta Sound
 
Aavse Yaad Tane Pahela Tara Premni Lyrics in Gujarati
(આવશે યાદ તને પહેલા તારા પ્રેમની લિરિક્સ ગુજરાતીમાં)
 
હો આવશે યાદ તને પેલા તારા પ્રેમની
હો ...આવશે યાદ તને પેલા તારા પ્રેમની
ભુલી મારો પ્યાર હવે દવા નથી વેમની
હો આવશે યાદ તને પેલા તારા પ્રેમની
ભુલી મારો પ્યાર હવે દવા નથી વેમની
હો ખુશીયો ભરેલી જિંદગી તમારી
તમે હસ્યા ને આંખ રડી રે અમારી
હો આવશે યાદ તને પેલા તારા પ્રેમની
ભુલી મારો પ્યાર હવે દવા નથી વેમની
હો ભુલી મારો પ્યાર હવે દવા નથી વેમની

હો બંગડી બીજાની પેરી તમે બન્યા છો વેરી
ડંખ દય દિલમાં મારા તમે થયા છો ઝેરી
હો સજા મળી છે મને પ્રેમ કરવાની તને
ખબર પડી નહિ દિલ તુટવાની મને
હો મારૂ જીવાત કર્યું છે તમે ઝેર
ગયા પરણી તમે બીજાને ઘેર
હો ખુશીયો ભરેલી જિંદગી તમારી
તમે હસ્યા ને આંખ રડી રે અમારી
હો આવશે યાદ તને પેલા તારા પ્રેમની
ભુલી મારો પ્યાર હવે દવા નથી વેમની
હો ભુલી મારો પ્યાર હવે દવા નથી વેમની

હો દુઃખી આ દિલની દવા દર્દો લાવી નવા
દગો કહી દુનિયા હશે હવે શું આનું થશે
તોઈ દિલ મારૂ કહે સદા તું ખુશ રહે
મારા દિલની દુવામાં સદા તારૂ નામ રહે
હો મારા ભોળા દિલને રોવડાવી
તમે દુનિયા તમારી સજાવી
હો ખુશીયો ભરેલી જિંદગી તમારી
તમે હસ્યા ને આંખ રડી રે અમારી
હો આવશે યાદ તને પેલા તારા પ્રેમની
ભુલી મારો પ્યાર હવે દવા નથી વેમની
હો ભુલી મારો પ્યાર હવે દવા નથી વેમની
હો ભુલી મત જાજે કોઈ દવા નથી વેમની 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »