Kanuda Ni Morli - Vikram Thakor
Singer :- Vikram Thakor
Lyrics :- Baldevsinh Chauhan
Music :- Nitin-Nirmal
Label :- Bansari Films
Singer :- Vikram Thakor
Lyrics :- Baldevsinh Chauhan
Music :- Nitin-Nirmal
Label :- Bansari Films
Kanuda Ni Morli Lyrics in Gujarati
(કાનુડા ની મોરલી લિરિક્સ ગુજરાતીમાં)
હો ધીમી વગાડ ,ધીમી વગાડ
હે કોનુડા મોરલી ધીમી વગાડ
હો ધીમી વગાડ ,ધીમી વગાડ
હો ધીમી વગાડ ,ધીમી વગાડ
કોનુડા , કોનુડા ,કોનુડા મોરલી ધીમી વગાડ
હો ટોળે વળી ,ટોળે વળી હો ,ટોળે વળી , ટોળે વળી
ગોકુળની ,ગોકુળની ગોપીયો ટોળે વળી
હે કોનુડા મોરલી ધીમી વગાડ
હો જમનાજીના કોઠે વાલો મોરલી વગાડે
મોરલી વગાડી માવો ઘેલું રે લગાડે
હો સુર કરી રાધાના હૈયું રહે હાથ
રાધાના હોઠે બસ કાન નીજ વાત
મોરલીના સુરે રાધા ભુલી રે ભાન
મોરલીના સુરે રાધા ભુલી રે ભાન
કોનુડા ,શોમળીયા
કોનુડા મોરલી ધીમી વગાડ
હે કોનુડા મોરલી ધીમી વગાડ
હો વનરાતે વનમાં વાલો ગયો રે ચરાવે
ગોપ ગોવાળો સંગ રસ રે રસાવે
હો ...મોરલીના સુર બોલે પ્રેમની રે ભાષા
કાન સંગ રમવાની રાધાને છે આશા
છોડીને આવી રાધા ઘરના રે કામ
છોડીને આવી રાધા ઘરના રે કામ
કોનુડા ,શોમળીયા
કોનુડા મોરલી ધીમી વગાડ
www.gujaratitracks.com
હો ધીમી વગાડ ,ધીમી વગાડ
હો ધીમી વગાડ ,ધીમી વગાડ
કોનુડા , કોનુડા ,કોનુડા મોરલી ધીમી વગાડ
હે શોમળીયા મોરલી તું તો ધીમી વગાડ
હે કોનુડા મોરલી ધીમી વગાડ
હે કોનુડા મોરલી ધીમી વગાડ
હો ધીમી વગાડ ,ધીમી વગાડ
હો ધીમી વગાડ ,ધીમી વગાડ
કોનુડા , કોનુડા ,કોનુડા મોરલી ધીમી વગાડ
હો ટોળે વળી ,ટોળે વળી હો ,ટોળે વળી , ટોળે વળી
ગોકુળની ,ગોકુળની ગોપીયો ટોળે વળી
હે કોનુડા મોરલી ધીમી વગાડ
હો જમનાજીના કોઠે વાલો મોરલી વગાડે
મોરલી વગાડી માવો ઘેલું રે લગાડે
હો સુર કરી રાધાના હૈયું રહે હાથ
રાધાના હોઠે બસ કાન નીજ વાત
મોરલીના સુરે રાધા ભુલી રે ભાન
મોરલીના સુરે રાધા ભુલી રે ભાન
કોનુડા ,શોમળીયા
કોનુડા મોરલી ધીમી વગાડ
હે કોનુડા મોરલી ધીમી વગાડ
હો વનરાતે વનમાં વાલો ગયો રે ચરાવે
ગોપ ગોવાળો સંગ રસ રે રસાવે
હો ...મોરલીના સુર બોલે પ્રેમની રે ભાષા
કાન સંગ રમવાની રાધાને છે આશા
છોડીને આવી રાધા ઘરના રે કામ
છોડીને આવી રાધા ઘરના રે કામ
કોનુડા ,શોમળીયા
કોનુડા મોરલી ધીમી વગાડ
www.gujaratitracks.com
હો ધીમી વગાડ ,ધીમી વગાડ
હો ધીમી વગાડ ,ધીમી વગાડ
કોનુડા , કોનુડા ,કોનુડા મોરલી ધીમી વગાડ
હે શોમળીયા મોરલી તું તો ધીમી વગાડ
હે કોનુડા મોરલી ધીમી વગાડ
ConversionConversion EmoticonEmoticon