Dil Kya Vechata Male Che - Suresh Zala
Singer :- Suresh Zala , Lyrics :- Natvarsinh Solanki
Music :- Hardik Rathod & Bhupat Vageshwari
Label :- Ambaliyasan Crazy Boys
Singer :- Suresh Zala , Lyrics :- Natvarsinh Solanki
Music :- Hardik Rathod & Bhupat Vageshwari
Label :- Ambaliyasan Crazy Boys
Dil Kya Vechata Male Che Lyrics in Gujarati
(દિલ ક્યા વેચાતા મળે છે લિરિક્સ ગુજરાતીમાં)
હો દિલ તોડતા પેલા થોડું વિચારી તું લેજે
અલી દિલ તોડતા પેલા થોડું વિચારી તું લેજે
બેવફા કેતા મને શરમ તને આવશે
અલી દિલ તોડતા પેલા થોડું વિચારી તું લેજે
બેવફા કેતા મને શરમ તને આવશે
હો સપને ના વિચાર્યું તારૂ મારૂ જુદા થવું
સપને ના વિચાર્યું તારું મારૂ જુદા થવું
રૂપિયા દોલત થી દિલ મારૂ તે તોલ્યુ
અલી ગોડી ગોડી દિલ ચો વેચાતો મળે છે બજાર મો
અરે ગોડી દિલ ચો વેચાતો મળે છે બજાર મો
હો દિલ તોડતા પેલા થોડું વિચારી તું લેજે
બેવફા કેતા મને શરમ તને આવશે
હો કર્યો વિશ્વાસ મેં હદ થી વધારે
ભગવાન પાસે તને માંગી મેં સદાયે
હો હો એ હે દગો કરીને સાબિત કર્યું તે
મતલબ નો પ્રેમ ગોડી મુજથી કર્યો તે
હો સંગ ભલે મારો છોડી ભલે તું હસ્તી રેતી
સાથ ભલે મારો છોડી ભલે તું હસ્તી રેતી
તને ક્યાં ખબર મારી ઓતેડી બળતી
અરે ઓ પાગલ પાગલ દિલ ચો વેચાતો મળે છે આ શહેર મો
અલી ઓ ગોડી દિલ ચો વેચાતો મળે છે બજાર મો
હો દિલ તોડતા પેલા થોડું વિચારી તું લેજે
બેવફા કેતા મને શરમ તને આવશે
હો આજ ને આ ગડી તને ભુલાવી
પોતાના માટે હવે જિંદગી જીવવી છે
અરે અરે અરે રે બધો થી વધારે તારીજ કદર કરી
એટલે તો આજ મારા હોમું તું પડી છે
હો સળગાવું તારા નોમ ની મારા દિલ માં હું હોળી
હળગાવું તારા નોમ ની મારા દિલ માં હું હોળી
તને મેં આજ થી ભુલાવી
અલી ગોડી ગોડી દિલ ચો વેચાતો મળે છે બજાર મોં
અરે ગોડી દિલ ચો વેચાતો મળે છે બજાર મોં
www.gujaratitracks.com
હો દિલ તોડતા પેલા થોડું વિચારી તું લેજે
બેવફા કેતા મને શરમ તને આવશે
અરે અરે બેવફા કેતા ગોડી શરમ તને આવશે

ConversionConversion EmoticonEmoticon