Ratna Vage Bar Aave Miscall - Rakesh Barot
Singer : Rakesh Barot , Music : Mayur Nadiya
Lyrics : Manu Rabari , Label : Shri Ram Audio And Telefilms
Singer : Rakesh Barot , Music : Mayur Nadiya
Lyrics : Manu Rabari , Label : Shri Ram Audio And Telefilms
Ratna Vage Bar Aave Miscall Lyrics in Gujarati
(રાતના વાગે બાર આવે મિસ્કોલ લિરિક્સ ગુજરાતીમાં)
એ રાતના વાગે બારને
એક આવે મિસકોલ મધરાતોમા
મીઠા લાગે તારા બોલ
એ રાતના વાગે બારને
એક આવે મિસકોલ મધરાતોમા
મીઠા લાગે તારા બોલ
હે થાય ના એના મોલ એ તો છે રે અણમોલ
થાય ના એના મોલ એ તો છે રે અણમોલ
હે ઢળતી રે રાતોમાં
ઢળતી રે રાતોમાં
ખુલે દલડા કેરા ડોર
મધરાતોમા મીઠા લાગે એના બોલ
એ રાતના વાગે બારને
એક આવે મિસકોલ મધરાતોમા
મીઠા લાગે એના બોલ
હો આખી રાત થાય પછી પ્રેમની રે વાતો
યાદ કરીયે પ્રેમભરી મુલાકાતો
હો આખી રાત થાય પછી પ્રેમની રે વાતો
યાદ કરીયે પ્રેમભરી મુલાકાતો
હે હે પ્રેમની એ વાતના થાયના હવે તોલ
પ્રેમની એ વાતના કદી થાયના હવે તોલ
એ હમ ખયને હાંચા
હમ ખયને હાંચા
એ પ્રેમના દેતી કોલ
મધરાતોમા મીઠા લાગે તારા બોલ
એ રાતના વાગે બારને
એક આવે મિસકોલ મધરાતોમા
મીઠા લાગે એના બોલ
હો લવ યુ મિસ યુ રાત આખી થાતુ
તોઈ વાતોથી મારૂ દિલના ધરાતુ
હો જાનુ મારી લવ યુ મિસ યુ રાત આખી થાતુ
તોઈ વાતોથી મારૂ દિલના ધરાતુ
www.gujaratitracks.com
હે હે પ્રેમની મીઠી વાતો અને પ્રેમના મીઠા બોલ
પ્રેમની મીઠી વાતો અને પ્રેમના મીઠા બોલ
એ વાતો કરે દુનિયા
વાતો કરે દુનિયા
ભલે ગોમમા વાગે ઢોલ
મધરાતોમા મીઠા લાગે તારા બોલ
એ રાતના વાગે બારને
એક આવે મિસકોલ મધરાતોમા
મીઠા લાગે એના બોલ
મધરાતોમા મીઠા લાગે એના બોલ
એક આવે મિસકોલ મધરાતોમા
મીઠા લાગે તારા બોલ
એ રાતના વાગે બારને
એક આવે મિસકોલ મધરાતોમા
મીઠા લાગે તારા બોલ
હે થાય ના એના મોલ એ તો છે રે અણમોલ
થાય ના એના મોલ એ તો છે રે અણમોલ
હે ઢળતી રે રાતોમાં
ઢળતી રે રાતોમાં
ખુલે દલડા કેરા ડોર
મધરાતોમા મીઠા લાગે એના બોલ
એ રાતના વાગે બારને
એક આવે મિસકોલ મધરાતોમા
મીઠા લાગે એના બોલ
હો આખી રાત થાય પછી પ્રેમની રે વાતો
યાદ કરીયે પ્રેમભરી મુલાકાતો
હો આખી રાત થાય પછી પ્રેમની રે વાતો
યાદ કરીયે પ્રેમભરી મુલાકાતો
હે હે પ્રેમની એ વાતના થાયના હવે તોલ
પ્રેમની એ વાતના કદી થાયના હવે તોલ
એ હમ ખયને હાંચા
હમ ખયને હાંચા
એ પ્રેમના દેતી કોલ
મધરાતોમા મીઠા લાગે તારા બોલ
એ રાતના વાગે બારને
એક આવે મિસકોલ મધરાતોમા
મીઠા લાગે એના બોલ
હો લવ યુ મિસ યુ રાત આખી થાતુ
તોઈ વાતોથી મારૂ દિલના ધરાતુ
હો જાનુ મારી લવ યુ મિસ યુ રાત આખી થાતુ
તોઈ વાતોથી મારૂ દિલના ધરાતુ
www.gujaratitracks.com
હે હે પ્રેમની મીઠી વાતો અને પ્રેમના મીઠા બોલ
પ્રેમની મીઠી વાતો અને પ્રેમના મીઠા બોલ
એ વાતો કરે દુનિયા
વાતો કરે દુનિયા
ભલે ગોમમા વાગે ઢોલ
મધરાતોમા મીઠા લાગે તારા બોલ
એ રાતના વાગે બારને
એક આવે મિસકોલ મધરાતોમા
મીઠા લાગે એના બોલ
મધરાતોમા મીઠા લાગે એના બોલ
ConversionConversion EmoticonEmoticon