Najro Zuki Gai Lyrics in Gujarati

Najro Zuki Gai - Vinay Nayak
Singer : Vinay Nayak , Lyrics : Manoj Prajapati (Mann)
Music : Shankarbhai Prajapati , Label : Ap Digital Films 
 
Najro Zuki Gai Lyrics in Gujarati
(નજરો ઝુકી ગઈ લિરિક્સ ગુજરાતીમાં) 
હો નજરો ઝુકી જાય છે છોડી
નજરો ઝુકી જાય છે
હોમે મળીને તો ઘણું શરમાઈ છે
હો થોડી મુલાકાત થોડી અધુરી રહી ગઈ
હો થોડી મુલાકાત થોડી અધુરી રહી ગઈ
થોડી મુલાકાત થોડી અધુરી રહી ગઈ
હોમે મળ્યાને એ
હે હોમે મળ્યાને ચમ નજરો ઝુકીગઈ
હો વાત કરવા આવી શરમાઈને ફરી ગઈ
વાત કરવા આવી શરમાઈને ફરી ગઈ
અમને મળીને ચમ નજરો ઝુકીગઈ
હે હોમે મળ્યાને ચમ નજરો ઝુકીગઈ

હો ઘાયલ કર્યો દીવાનો કર્યો
પહેલી નજરનો પ્રેમ છે કર્યો
અરે થોડું શરમાઈ ને થોડું મલકાઈ છે
તારી અદાઓ માં પ્રેમ છલકાઈ છે
હો નેણના ઈશારે જાણે ઘણું કહી ગઈ
નેણના ઈશારે જાણે ઘણું કહી ગઈ
હોમે મળ્યાને એ
હે હોમે મળ્યાને ચમ નજરો ઝુકીગઈ
હે હોમે મળ્યાને ચમ નજરો ઝુકીગઈ

હે લહેરાતી જુલ્ફોને ચાલ આ તમારી
હોઠ ખામોશ બોલે ધડકન અમારી
હે હાથમાં હાથ તારો સાથ માંગે છે
www.gujaratitracks.com
થોડું ઉભી રેને મને સારૂ લાગે છે
હો વાત મારી હોમભળી દીવાની થઇ ગઈ
વાત મારી હોમભળી દીવાની થઇ ગઈ
મહોબત થઇને
હે મહોબત થઇને હવે નજર મળી ગઈ
હો મહોબત થઇને હવે નજર મળી ગઈ
હે મહોબત થઇને હવે નજર મળી ગઈ

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »