Maro Khajano Lyrics in Gujarari

Maro Khajano - Anil Bharwad
Singer :- Anil Bharwad , Music :- Lavkesh Navlakha
Lyrics :- Murli Bharwad , Label : SK Digital
 
Maro Khajano Lyrics in Gujarari
(મારો ખજાનો લિયરીક્સ ગુજરાતીમાં)
 
હે તું તો ભવ ભવનો ભેરૂ તું ભેળો ક્યાંથી ડરૂ
તને પુછીને ફરૂ તારૂ કીધેલું કરૂ
 તું તો ભવ ભવનો ભેરૂ તું ભેળો ક્યાંથી ડરૂ
તને પુછીને ફરૂ તારૂ કીધેલું કરૂ
એ ભાઈ છે તું મારો અલ્યા હાચો ખજાનો
ભાઈ છે તું મારો અલ્યા હાચો ખજાનો
તારા માટે ભેરૂ જીવ આપીદવ મારો
એ ભાઈ છે તું મારો અલ્યા હાચો ખજાનો
ભાઈ છે તું મારો અલ્યા હાચો ખજાનો
તારા માટે હસતા જીવ આપીદવ મારો
હો અનોખી દુનિયા ને અનોખા છે લોકો
મળતો નથી મોકો બાકી મારે બધાય ચોકો
હો અનોખી દુનિયા ને અનોખા છે લોકો
મળતો નથી મોકો બાકી મારે બધાય ચોકો
હે એક રે ભાણામાં ભેરૂ ભેળા જમતા
એક રે ભાણામાં ભેળા બેહી જમતા
એટલે લોકોને આપડે નથી ગમતા
હે કૌચુ ભાઈ છે તું મારો અલ્યા હાચો ખજાનો
ભાઈ છે તું મારો અલ્યા હાચો ખજાનો
તારા માટે ભેરૂ જીવ આપીદવ મારો
અરે તારા માટે શૈલેષ જીવ આપીદવ મારો વટથી

હો ખોટા રોલ શોલા અમે નથી કરતા
જે કહીયે એ અમે કરીને બતાવતા
લડાઈ ઝગડાથી અમે નથી ડરતા
અમને નડે એ ગોત્યા નથી જડતા
હો અનોખી દુનિયા ને અનોખા છે લોકો
મળતો નથી મોકો બાકી મારે બધાય ચોકો
હો અનોખી દુનિયા ને અનોખા છે લોકો
મળતો નથી મોકો બાકી મારે બધાય ચોકો
હો માર્કેટમાં ચાલે આજે અમારી ચર્ચા
બજારમાં ચાલે આજે અમારી ચર્ચા
ઘણાને લાગે ઉભા ઉભા રે મરચા
હે કૌચુ ભાઈ છે તું મારો અલ્યા હાચો ખજાનો
ભાઈ છે તું મારો અલ્યા હાચો ખજાનો
તારા માટે ભેરૂ જીવ આપીદવ મારો
હો તારા માટે ગોપાલ જીવ આપીદવ મારો

હો ચડતી હશે ત્યારે ચારે બાજુ ચર્ચા
મોઢે રહેશે મીઠા અંદરથી હશે મરચા
હો છુટા પાડવા શિખામણ હત્તર દેશે
તને મને જુદા કરી લાભ બધા લેશે
હો ચાચવી રે લેજે ગોપાલ દોસ્તીની દોરને
શૈલેષ ચિરોડીયા કે એના મોલ છે અનમોલ
હો ચાચવી રે લેજે ભેરૂ દોસ્તીની દોરને
શૈલેષ ચિરોડીયા કે મોલ છે અનમોલ
હો તારી રે સાથે આજે હું રે ફરતો
તારી રે સાથે આજે હું રે ફરતો
એટલે આ ગામને નથી ગમતો
હે કૌચુ ભાઈ છે તું મારો અલ્યા હાચો ખજાનો
ભાઈ છે તું મારો અલ્યા હાચો ખજાનો
તારા માટે ભેરૂ જીવ આપીદવ મારો
હો તારા માટે ગોપાલ જીવ આપીદવ મારો
હો તારા માટે શૈલેષ જીવ આપીદવ મારો 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »