Mari Mata Bagde To Duniya Fafde - Yash Barot
Singer : Yash Barot , Lyrics : Parth Barot & Ramesh Vachiya
Music : Yash Barot , Label : Devyansinh Enterprises
Singer : Yash Barot , Lyrics : Parth Barot & Ramesh Vachiya
Music : Yash Barot , Label : Devyansinh Enterprises
Mari Mata Bagde To Duniya Fafde Lyrics in Gujarati
(મારી માતા બગડે તો દુનિયા ફફડે લિરિક્સ ગુજરાતીમાં)
એ સીએમ બગડે તો ગુજરાત ફફડે
એ હા સીએમ બગડે તો ગુજરાત ફફડે
પીએમ બગડે તો ઇન્ડિયા ફફડે
મારી માતા
મારી માતા
મારી માતા જો બગડે આખું વર્લ્ડ રે ફફડે
હે આખી દુનિયા ફફડે
હે ઓડૅર સીએમનો ગુજરાતમા હાલે
ઓડૅર પીએમનો ઇન્ડિયામા હાલે
એ ઓડૅર સીએમનો ગુજરાતમા હાલે
ઓડૅર પીએમનો ઇન્ડિયામા હાલે
હે મારી માતા
મારી માતા
મારી માતા ઓડૅર આલે
હે આખી દુનિયા ફફડે
હે આખું વર્લ્ડ રે ફફડે
હે મારી માતા
મારી માતા
મારી માતા જો બગડે આખી દુનિયા ફફડે
હે આખી દુનિયા રે ફફડે
એરે ગાંધીનગરમાં સીએમ મળશે
દિલ્લીના દરબારે પીએમ મળશે
www.gujaratitracks.com
હે ગાંધીનગરમાં સીએમ મળશે
દિલ્લીના દરબારે પીએમ મળશે
હે મારી માતા
મારી માતા
મારી માતા હઉને મળશે
હે રૂડા વગડે કે મઢડે
હે કાતો અંતરના ઓરડે
એ હા સીએમ બગડે તો ગુજરાત ફફડે
પીએમ બગડે તો ઇન્ડિયા ફફડે
મારી માતા
મારી માતા
મારી માતા જો બગડે આખું વર્લ્ડ રે ફફડે
હે આખી દુનિયા ફફડે
આખી દુનિયા ફફડે
હે આખું વર્લ્ડ રે ફફડે
એ હા સીએમ બગડે તો ગુજરાત ફફડે
પીએમ બગડે તો ઇન્ડિયા ફફડે
મારી માતા
મારી માતા
મારી માતા જો બગડે આખું વર્લ્ડ રે ફફડે
હે આખી દુનિયા ફફડે
હે ઓડૅર સીએમનો ગુજરાતમા હાલે
ઓડૅર પીએમનો ઇન્ડિયામા હાલે
એ ઓડૅર સીએમનો ગુજરાતમા હાલે
ઓડૅર પીએમનો ઇન્ડિયામા હાલે
હે મારી માતા
મારી માતા
મારી માતા ઓડૅર આલે
હે આખી દુનિયા ફફડે
હે આખું વર્લ્ડ રે ફફડે
હે મારી માતા
મારી માતા
મારી માતા જો બગડે આખી દુનિયા ફફડે
હે આખી દુનિયા રે ફફડે
એરે ગાંધીનગરમાં સીએમ મળશે
દિલ્લીના દરબારે પીએમ મળશે
www.gujaratitracks.com
હે ગાંધીનગરમાં સીએમ મળશે
દિલ્લીના દરબારે પીએમ મળશે
હે મારી માતા
મારી માતા
મારી માતા હઉને મળશે
હે રૂડા વગડે કે મઢડે
હે કાતો અંતરના ઓરડે
એ હા સીએમ બગડે તો ગુજરાત ફફડે
પીએમ બગડે તો ઇન્ડિયા ફફડે
મારી માતા
મારી માતા
મારી માતા જો બગડે આખું વર્લ્ડ રે ફફડે
હે આખી દુનિયા ફફડે
આખી દુનિયા ફફડે
હે આખું વર્લ્ડ રે ફફડે
ConversionConversion EmoticonEmoticon