Magaj No Aththo Kari Nakyo Lyrics in Gujarati

Magaj No Aththo Kari Nakyo - Bechar Thakor
Singer : Bechar Thakor
Lyrics  : Baldevsinh Chauhan
Music  : Dilip Thakor & Virubha Chauhan
Label  : Soor Samrat 
 
Magaj No Aththo Kari Nakyo Lyrics in Gujarati
(મગજ નો અઠ્ઠો કરી નાખ્યો લિરિક્સ ગુજરાતીમાં)
 
એ હે ઘર નો કે ઘાટ નો મને ચોય નો ના રાખ્યો
ઘર નો કે ઘાટ નો મન ચોય નો ના રાખ્યો
તેતો મારા મગજ નો અઠ્ઠો કરી નાખ્યો
એ હે બદનામ કરી નાખ્યો બરબાદ કરી નાખ્યો
બદનામ કરી નાખ્યો બરબાદ કરી નાખ્યો
તેતો મારા મગજ નો અઠ્ઠો કરી નાખ્યો
ઓ દીકુ તેતો મારા મગજ નો અઠ્ઠો કરી નાખ્યો

હો તુ તો કેતી તી એવું સાથ નહિ છોડુ
પ્રાણ ભલે જાય પણ પ્રીત નઈ તોડુ
હો હો હો તારા ભરોસે ખેલ્યો પ્રેમ નો જુગાર મે
દિલ મારુ તોડી મારો ઠુકરાવ્યો પ્યાર તે
હે તારા ઉપર ઓધળો વિશ્વાસ મેતો રાખ્યો
તારા ઉપર ઓધળો વિશ્વાસ મેતો રાખ્યો
તે તો મારા મગજ નો અઠ્ઠો કરી નાખ્યો
એ હે ઘર નો કે ઘાટ નો મન ચોય નો ના રાખ્યો
ઘર નો કે ઘાટ નો મન ચોય નો ના રાખ્યો
તેતો મારા મગજ નો અઠ્ઠો કરી નાખ્યો
હો દીકુ તેતો મારા મગજ નો અઠ્ઠો કરી નાખ્યો

હો તુ કહે દિવસ તો હું રાત ને દિવસ કહેતો
શું કેસે દુનિયા એનો વિચાર નતો કરતો
હો હો હો હાચા મારા પ્રેમ ની મજાક તું કરી ગઈ
જા હવે મારા માટે તુ તો મરી ગઈ
હો તુ કહે દિવસ તો હું રાત ને દિવસ કહેતો
શું કેસે દુનિયા એનો વિચાર નતો કરતો
હો હો હો હાચા મારા પ્રેમ ની મજાક તું કરી ગઈ
જા હવે મારા માટે તુંતો મરી ગઈ

એ હે હોના જેવા હાચા મારા પ્રેમ ને ના પારસ્યો
હોના જેવા હાચા મારા પ્રેમ ને ના પારસ્યો
તેતો મારા મગજ નો અઠ્ઠો કરી નાખ્યો
એ હે ઘર નો કે ઘાટ નો મન ચોય નો ના રાખ્યો
ઘર નો કે ઘાટ નો મન ચોય નો ના રાખ્યો
તેતો મારા મગજ નો અઠ્ઠો કરી નાખ્યો
એ કવશું તેતો મારા મગજ નો અઠ્ઠો કરી નાખ્યો
અલી તેતો મારા મગજ નો અઠ્ઠો કરી નાખ્યો 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »