Akhand Roji Hari Na Hath Ma - Rekha Rathod
Singer - Rekha Rathod , Lyrics - Traditional
Music - Prabhat Barot , Label - Studio Sangeeta
Singer - Rekha Rathod , Lyrics - Traditional
Music - Prabhat Barot , Label - Studio Sangeeta
Akhand Roji Hari Na Hath Ma Lyrics in Gujarati
(અખંડ રોજી હરિના હાથમાં લિરિક્સ ગુજરાતીમાં)
હે જી વ્હાલા અખંડ રોજી હરિના હાથમાં
હે જી વ્હાલા અખંડ રોજી હરિના હાથમાં
વાલો મારો જુવે છે વિચારી
દેવા રે વાળો નથી દૂબળો રે
ભગવાન નથી રે ભીખારી
અખંડ રોજી હરિના હાથમાં
હે જી વ્હાલા અખંડ રોજી હરિના હાથમાં
હે જી વ્હાલા જળ ને સ્થળ બેઉ અગમ છે
હે જી વ્હાલા જળ ને સ્થળ બેઉ અગમ છે
કાયા છે રે વિનાશી
સરવને વાલો મારો આપશે
મનડા તમે રાખો ને વિશ્વાસી
અખંડ રોજી હરિના હાથમાં
હે જી વ્હાલા અખંડ રોજી હરિના હાથમાં
હે જી વ્હાલા નવ નવ મહિના માતાના ઉદર વસ્યા
હે જી વ્હાલા નવ નવ મહિના માતાના ઉદર વસ્યા
તે દિ વાલે જળથી જીવાડયા
ઉદર વસ્યાને વાલો આપશે
આપશે સુતાને જગાડી
અખંડ રોજી હરિના હાથમાં
હે જી વ્હાલા અખંડ રોજી હરિના હાથમાં
હે જી વ્હાલા ગરૂડે ચડીને ગોવિંદ આવજો
હે જી વ્હાલા ગરૂડે ચડીને ગોવિંદ આવજો
આવજો અંતરયામી
ભક્તોના સંકટ તમે કાપજો રે
મહેતા નરસિંહના સ્વામી
અખંડ રોજી હરિના હાથમાં
હે જી વ્હાલા અખંડ રોજી હરિના હાથમાં
વાલો મારો જુવે છે વિચારી
દેવા રે વાળો નથી દૂબળો રે
ભગવાન નથી રે ભીખારી
અખંડ રોજી હરિના હાથમાં
હે જી વ્હાલા અખંડ રોજી હરિના હાથમાં
હે જી વ્હાલા અખંડ રોજી હરિના હાથમાં
વાલો મારો જુવે છે વિચારી
દેવા રે વાળો નથી દૂબળો રે
ભગવાન નથી રે ભીખારી
અખંડ રોજી હરિના હાથમાં
હે જી વ્હાલા અખંડ રોજી હરિના હાથમાં
હે જી વ્હાલા જળ ને સ્થળ બેઉ અગમ છે
હે જી વ્હાલા જળ ને સ્થળ બેઉ અગમ છે
કાયા છે રે વિનાશી
સરવને વાલો મારો આપશે
મનડા તમે રાખો ને વિશ્વાસી
અખંડ રોજી હરિના હાથમાં
હે જી વ્હાલા અખંડ રોજી હરિના હાથમાં
હે જી વ્હાલા નવ નવ મહિના માતાના ઉદર વસ્યા
હે જી વ્હાલા નવ નવ મહિના માતાના ઉદર વસ્યા
તે દિ વાલે જળથી જીવાડયા
ઉદર વસ્યાને વાલો આપશે
આપશે સુતાને જગાડી
અખંડ રોજી હરિના હાથમાં
હે જી વ્હાલા અખંડ રોજી હરિના હાથમાં
હે જી વ્હાલા ગરૂડે ચડીને ગોવિંદ આવજો
હે જી વ્હાલા ગરૂડે ચડીને ગોવિંદ આવજો
આવજો અંતરયામી
ભક્તોના સંકટ તમે કાપજો રે
મહેતા નરસિંહના સ્વામી
અખંડ રોજી હરિના હાથમાં
હે જી વ્હાલા અખંડ રોજી હરિના હાથમાં
વાલો મારો જુવે છે વિચારી
દેવા રે વાળો નથી દૂબળો રે
ભગવાન નથી રે ભીખારી
અખંડ રોજી હરિના હાથમાં
હે જી વ્હાલા અખંડ રોજી હરિના હાથમાં
ConversionConversion EmoticonEmoticon