Kismat Lyrics in Gujarati

Kismat - Kishan Raval
Singer : Kishan Raval , Lyrics : Manoj Prajapati (Mann)
Music : Shankarlal Prajapati , Label : Rhythm Bits
 
Kismat Lyrics in Gujarati
(કિસ્મત લિરિક્સ ગુજરાતીમાં)
 
હો ઓ હો
આ હા હા
મારી કિસ્મતમાં કેવી જુદાઈ
હો મારી કિસ્મતમાં કેવી જુદાઈ
મારી કિસ્મતમાં કેવી જુદાઈ
હું છોડી આવ્યો જિન્દગાની
હો મારી જિંદગી થઈ તારા વિનાની
મારી જિંદગી થઈ તારા વિનાની
રહી પ્રેમની અધુરી કહાની
હો સાથે હતા એ થઇ ગયા જુદા
સપના રહી ગયા દિલના અધુરા
સાથે હતા એ થઇ ગયા જુદા
સપના રહી ગયા દિલના અધુરા
હો ચાંસી વાતો આજે અમે જાણી
ચાંસી વાતો આજે અમે જાણી
રહી પ્રેમની અધુરી કહાની
રહી પ્રેમની અધુરી કહાની

હો કોઈ જો પુછે તો કેમ રે કહું હું
તારા વગર હવે એકલો હું રહું છુ
હો સૌ મારા શ્વાસોમાં તારો એહસાસ છે
લાગે છે હાથોમાં હજુ તારો હાથ છે
હો દિલની રાહોમાં રહી ગયા એકલા
કહોને શું ભુલી ગયા વાયદા કરેલા
દિલની રાહોમાં રહી ગયા એકલા
કહોને શું ભુલી ગયા વાયદા કરેલા
આ મુલાકતોને કેમ ભુલવા
મુલાકતોને કેમ ભુલવા
રહી પ્રેમની અધુરી કહાની
રહી પ્રેમની અધુરી કહાની

હો વાત મારા દિલની ક્યાં તને સમજાય છે
જુદા તો થઇ પણ યાદ રહી જાય છે
હો દિલ મારૂ પુચ્ચે ક્યારે પાછા આવશે
હો તરસે આંખો આ મળવાને તમને
આવશો મળવાને પાછા શું અમને
તરસે આંખો આ મળવાને તમને
આવશો મળવાને પાછા શું અમને
હો હવે પ્રેમની ના વાત કરવાની
હવે પ્રેમની ના વાત કરવાની
રહી પ્રેમની અધુરી કહાની
હો સાથે હતા એ થઇ ગયા જુદા
સપના રહી ગયા દિલના અધુરા
સાથે હતા એ થઇ ગયા જુદા
સપના રહી ગયા દિલના અધુરા
હો ચાંસી વાતો આજે અમે જાણી
ચાંસી વાતો આજે અમે જાણી
રહી પ્રેમની અધુરી કહાની
હો મારી કિસ્મતમાં કેવી જુદાઈ
મારી કિસ્મતમાં કેવી જુદાઈ
હું છોડી આવ્યો જિન્દગાની
હું છોડી આવ્યો જિન્દગાની
રહી પ્રેમની અધુરી કહાની

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »