Haju Tarama Jiv Rahi Gayo Chhe Maro Lyrics in Gujarati

Haju Tarama Jiv Rahi Gayo Chhe Maro - Suresh Zala
Singer - Suresh Zala , Lyrics - M.S. Raval
Music - Hardik-Sanjay , Lable - Vaghela Studio
 
Haju Tarama Jiv Rahi Gayo Chhe Maro Lyrics in Gujarati
(હજુ તારા માં જીવ રઈ ગયો છે મારો લિરિક્સ ગુજરાતીમાં)
 
 હો પેલો તારો પ્રેમ યાર નથી રે ભુલાતો
હો ભૂલવા મંગુ તોય નથી રે ભુલાતો
હો હો પેલો તારો પ્રેમ યાર નથી રે ભુલાતો
ભૂલવા મંગુ તોય નથી રે ભુલાતો
હજુ તારા માં જીવ રઈ ગયો છે મારો  
હો હજુ તારા માં જીવ રઈ ગયો છે મારો  
તને મળવાને જીવ મારો જંખી રે રહીયો 
હર વક્ત હર પળ યાદ કરી હું રહીયો 
કોને જઈ કરૂ દિલની વાતો 
હજુ તારા માં જીવ રઈ ગયો છે મારો  
હો હજુ તારા માં જીવ રઈ ગયો છે મારો  

હો જુરી જુરી જીવવાનું લખાય ગયું 
રોઝ રોઝ રડવાનું મારે થઇ ગયું 
હો હો જુરી જુરી જીવવાનું લખાય ગયું 
રોઝ રોઝ રડવાનું મારે થઇ ગયું 
મારા સમણાંની રાખ સમસાણે થઈ ગઈ 
મારા સમણાંની રાખ સમસાણે થઈ ગઈ 
યાદ કરૂ છુ રાત દાડો 
હજુ તારા માં જીવ રઈ ગયો છે મારો  
હો હજુ તારા માં જીવ રઈ ગયો છે મારો  

હો કોને જઈ કહું આ દર્દ દિલના 
વેઠે વેઠાયના વસમી વેદના 
હો હો કોને જઈ કહું આ દર્દ દિલના 
વેઠે વેઠાયના વસમી વેદના 
હો એના વિના જીવવાનું મારા નસીબે હશે 
www.gujaratitracks.com
એના વિના જીવવાનું મારા નસીબે હશે 
એકજ હતો એ સહારો 
હજુ તારા માં જીવ રઈ ગયો છે મારો  
હો હજુ તારા માં જીવ રઈ ગયો છે મારો
હજુ તારા માં જીવ રઈ ગયો છે મારો  
હો હજુ તારા માં જીવ રઈ ગયો છે મારો

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »