Tiger Aave Lyrics in Gujarati

Tiger Aave - Aakash Thakor
Singer: Aakash Thakor , Lyrics : Gunvant Thakor
Music: Ravi - Rahul , Label : Jigar Studio
 
Tiger Aave Lyrics in Gujarati
(ટાઇગર આવે લિરિક્સ ગુજરાતીમાં)
 
અલ્યા બૂમ પડી પછી બજાર ખાલી
અલ્યા બૂમ પડી બજાર મા મારો ભઈ આવે રે મારો હાવજ આવે રે
એનો વટ પડે એના રોલા પડે
એનો વટ પડે રે મારો હાવજ આવે રે
મારો ડોન આવે રે રે રે હા ટાઇગર હા
હો ટણી કરવા વાળા હોમે ભઈ એકલો કાફી
ભઈ ને જોઈને લુખ્ખા જાય બધા ભાગી

બાપ બાપ રે કેવાય
બાપ બાપ રે કહેવાય, બેટા બેટા રે કેવાય મારો ડોન આવે રે
મારો હાવજ આવે રે બાપ બાપ હોતા હૈ
અલ્યા બૂમ પડી બજાર મા મારો ભઈ આવે રે મારો હાવજ આવે રે
જીગર નો કટકો આવે રે
અલ્યા મારો ટાઇગર આવે રે રે રે હા બજાર ખાલી હા
www.gujaratitracks.com

એતો રાજા શાહી જિંદગી જીવે મારો ભાઈ જીવે મારો ભાઈ
એના નોમ ના સિક્કા ચારે કોર ચર્ચાય ચારે કોર ચર્ચાય
એ બળવા વાળા બળી જાય જાય જાય ચલ
એ બળવા વાળા બળી જાય ખોટા ની બોલતી બંધ થઇ જાય
મારો હાવજ આવે રે મારો ભૈલો આવે રે રે રે
અલ્યા બૂમ પડી બજાર મા મારો ભઈ આવે રે મારો ટાઇગર આવે રે
મારો હાવજ આવે રે, જીગર નો કટકો આવે રે હા કટકા હા

એતો રૂપિયા મા રમતો છે મારો ભાઈ છે મારો ભાઈ
એના તોલે તો કોઈનું આવે ના કાય એવો મારો ભાઈ
છપ્પન ની છાતી વાળો ભાઈ
એ છપ્પન ની છાતી વાળો ભાઈ એનો વાળ ના વોંકો થાય
મારો હાવજ આવે રે મારો ડોન આવે રે રે રે
અલ્યા બૂમ પડી બજાર મા મારો ભઈ આવે રે મારો ડોન આવે રે રે રે
હા ડોન હા
મારો હાવજ આવે રે મારો ટાઇગર આવે રે હા ટાઇગર હા
મારા ભૈયો આવે રે મારા હાવજો આવે રે હા હાવજો હા 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »