Tara Jevi Bau Joi Lyrics in Gujarati

Tara Jevi Bau Joi - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Harjit Panesar , Sandip Rabari
Music : Mayur Nadiya , Label : Jay Vision
 
Tara Jevi Bau Joi Lyrics in Gujarati
 (તારા જેવી બઉ જોઈ લિરિક્સ ગુજરાતીમાં)
 
હો ખોટો હતો પ્રેમ તારો ખોટી તારી પ્રીત રે
હો જા અમે હારી ગયા તારી થઇ જીત રે
હો ખોટો હતો પ્રેમ તારો ખોટી તારી પ્રીત રે
જા અમે હારી ગયા તારી થઇ જીત રે
ફરીથી ભુલ મારે કરવી નારે કોઈ
ચાલાકી તારી હવે ચાલશે ના કોઈ
જા રે જા ઓ બેવફા મેં તારા જેવી બઉ જોઈ
ઓ જા રે જા ઓ બેવફા મેં તારા જેવી બઉ જોઈ
હો ખોટો હતો પ્રેમ તારો ખોટી તારી પ્રીત રે
જા અમે હારી ગયા તારી થઇ જીત રે

હો હતી તું દિલની રાણી નિયત તારી ના જાણી
કર્યા તે ખેલ કેવા જિંદગીને  કરી ઘાણી
હો હો હતી તું દિલની રાણી નિયત તારી ના જાણી
કર્યા તે ખેલ કેવા જિંદગીને  કરી ઘાણી
હો બીજા હરે ફરતી હતી મને બરબાદ કરી
આંખલડી રોઈ હતી એ સમયને યાદ કરી
જા રે જા ઓ બેવફા મેં તારા જેવી બઉ જોઈ
www.gujaratitracks.com 
હો હો જા રે જા ઓ બેવફા મેં તારા જેવી બઉ જોઈ
હો ખોટો હતો પ્રેમ તારો ખોટી તારી પ્રીત રે
જા અમે હારી ગયા તારી થઇ જીત રે

હો તારી એ કરામતોને ભૂલ્યા અમે નથી
ગયા એ મને બદનામ સરે આમ કરી
હો હો તારી એ કરામતોને ભૂલ્યા અમે નથી
ગયા એ મને બદનામ સરે આમ કરી
હો વફા મહોબતમાં ખોટ મેં જે ખાધી
કરી તું શકતી નથી એની ભરપાઈ
જા રે જા ઓ બેવફા મેં તારા જેવી બઉ જોઈ
અરે જા રે જા ઓ બેવફા મેં તારા જેવી બઉ જોઈ
હો ખોટો હતો પ્રેમ તારો ખોટી તારી પ્રીત રે
જા અમે હારી ગયા તારી થઇ જીત રે 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »