Nathi Bewafa Tu Nathi Bewafa Hu Lyrics in Gujarati

Nathi Bewafa Tu Nathi Bewafa Hu - Dhaval Barot
Singer : Dhaval Barot , Lyrics : Ketan Barot
Music : RDB Studio , Label : Jay Vision
 
Nathi Bewafa Tu Nathi Bewafa Hu Lyrics in Gujarati
(નથી બેવફા તું નથી બેવફા હું લિરિક્સ ગુજરાતીમાં)
 
હો નથી બેવફા હું નથી બેવફા તું
હો નથી બેવફા હું નથી બેવફા તું
નથી બેવફા હું નથી બેવફા તું
લખ્યા એવા લેખ કે થઈ જુદા તું
હો હો નથી બેવફા હું નથી બેવફા તું
નથી બેવફા હું નથી બેવફા તું
લખ્યા એવા લેખ કે થઈ જુદા તું
હો તું મજબુર ને હું મજબુત
એના લીધે આપણે થઇ ગયા દૂર
તું મજબુર ને હું મજબુત
એના લીધે આપણે થઇ ગયા દૂર
થઇ ગયા દૂર
હો નથી બેવફા હું નથી બેવફા તું
નથી બેવફા હું નથી બેવફા તું
લખ્યા એવા લેખ કે થઈ જુદા તું
લખ્યા એવા લેખ કે થઈ જુદા તું

હો તારી કમી તો મારી જિંદગીમાં રહેવાની
મારી હાલત હવે કોને જઇ કહેવાની
હો દુઃખ તો થાય જયારે જીવ જુદા થાય છે
પ્રેમી પંખીડા જયારે પ્રેમમાં ઘવાઈ છે
હો પ્રેમમાં દિલ પર ચાલે નહિ જોર
હાંચા પ્રેમીની તૂટી ગઈ ડોર
પ્રેમમાં દિલ પર ચાલે નહિ જોર
હાંચા પ્રેમીની તૂટી ગઈ ડોર
તૂટી ગઈ ડોર
હો નથી બેવફા હું નથી બેવફા તું
નથી બેવફા હું નથી બેવફા તું
www.gujaratitracks.com 
લખ્યા એવા લેખ કે થઈ જુદા તું
હો લખ્યા એવા લેખ કે થઈ જુદા તું

હો ગમશે નહીં પણ ગમાડવું પડશે
યાદ કરીને તને આંખો મારી રડશે
જિંદગીમાં ફરી કદી પ્રેમના કરીશું
એકલા જીવીશુંને એકલા મરીશું
હો વિધાતા કિસ્મત કેવી રે લખી
જેને અમે ચાહી એજ ના મળી
વિધાતા કિસ્મત કેવી રે લખી
જેને અમે ચાહી એજ ના મળી
એજ ના મળી
હો નથી બેવફા હું નથી બેવફા તું
નથી બેવફા હું નથી બેવફા તું
લખ્યા એવા લેખ કે થઈ જુદા તું
લખ્યા એવા લેખ કે થઈ જુદા તું
લખ્યા એવા લેખ કે થઈ જુદા તું
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »