Sadho- Bhargav Purohit
Singer - Bhargav Purohit , Lyrics - Bhargav Purohit
Music - Kedar & Bhargav , Labe - OHO Gujarati
Singer - Bhargav Purohit , Lyrics - Bhargav Purohit
Music - Kedar & Bhargav , Labe - OHO Gujarati
Sadho Lyrics in Gujarati
( સાધો લિરિક્સ ગુજરાતીમા)
છૂટો રે ભરમ સે છૂટો ભાઈ સાધો
બાકી તો ધરમ સબ જૂઠો ભાઈ સાધો
સબ હૈ દેખત, સબકી લેખત કરણિ ઔર કરાઈ
કારી-ધોરી, મન કી ચોરી, કદીયે કામ ન આઈ
પરમ સે કરમ કો જોડો ભાઈ સાધો
જગત કી શરમ કો તોડો ભાઈ સાધો
નહીં તો ધરમ બસ ખોટો ભાઈ સાધો
બાકી તો ધરમ સબ જૂઠો ભાઈ સાધો
જોડી સંગત, લીધી રંગત, કીધી રે ચતુરાઈ
જુઠી ઈજ્જત,ફીકી લિજ્જત, કોઈ સાથ ન આઈ
www.gujaratitracks.com
બાકી તો ધરમ સબ જૂઠો ભાઈ સાધો
સબ હૈ દેખત, સબકી લેખત કરણિ ઔર કરાઈ
કારી-ધોરી, મન કી ચોરી, કદીયે કામ ન આઈ
પરમ સે કરમ કો જોડો ભાઈ સાધો
જગત કી શરમ કો તોડો ભાઈ સાધો
નહીં તો ધરમ બસ ખોટો ભાઈ સાધો
બાકી તો ધરમ સબ જૂઠો ભાઈ સાધો
જોડી સંગત, લીધી રંગત, કીધી રે ચતુરાઈ
જુઠી ઈજ્જત,ફીકી લિજ્જત, કોઈ સાથ ન આઈ
www.gujaratitracks.com
થોડો મૈં કોખરચ દો ખુટો ભાઈ સાધો
મિલે જ્યાં ભી મોજ તો લુટો ભાઈ સાધો
બાકી તો ધરમ સબ જૂઠો ભાઈ સાધો
બાકી તો ધરમ સબ ખોટો ભાઈ સાધો
ConversionConversion EmoticonEmoticon