Jani Jani Lyrics in Gujarati

Jani Jani - Jigardan Gadhavi
Singer - Jigardan Gadhavi , Lyrics - Bhargav Purohit
Music - Kedar & Bhargav , Labe - OHO Gujarati
 
Jani Jani Lyrics in Gujarati
(જાણી જાણી લિરિક્સ ગુજરાતીમા)
 
જાણી જાણી તોય અણજાણી એવી તુ
રાણી રાણી રાજા હું નથી ને રાણી તુ

રહી જાય હાથમાં ખુશ્બુ ખયાલની
રહી જાય આંખમાં લાલી તારા ગાલની
રહી બધું જાય છે પણ રહી કાં ન જાય તુ

ક્યાંય ના ગોઠે
તુ રહે હોઠે
આખીયે ખલક મહીં
મન તને જ ગોતે
www.gujaratitracks.com

કોરી મારી આંખડી છલકે તુ વાદળી
વરસી તુ જાય તો ભીંજાઈ જાઉં આઘડી
વલખે છે લાગણી ગરજીને ચાલી જાય તુ

ધારી ધારી તોય અણધારી એવી તુ
મારી મારી શું ખબર થશે કે મારી તુ 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »