Mari Jindgi Thi Tane Bedakhal Karu Chhu Lyrics in Gujarati

Mari Jindgi Thi Tane Bedakhal Karu Chhu - Rohit Thakor
Singer: Rohit Thakor, Lyrics: Tushar Jani
Music: Mayur Thakor , Lable : Vaghela Studio
 
Mari Jindgi Thi Tane Bedakhal Karu Chhu Lyrics in Gujarati
(મારી જિંદગીથી તને બે દખલ કરૂ છું લિરિક્સ ગુજરાતીમા)
 
હો આજ પ્રેમનો હિસાબ કરું છું

હો આજ પ્રેમનો હિસાબ કરું છું
દર્દ દિલ નું જતું કરું છું
હો આજ પ્રેમનો હિસાબ કરું છું
દર્દ દિલ નું જતું કરું છું
ભૂલી જાજે બેવફા તું મને
હવે યાદ નહિ કરું હું તને

આજ જિંદગીથી, આજ જિંદગીથી
આજ જિંદગીથી તને બે દખલ કરૂ છું
ઓ મારી જિંદગીથી તને બે દખલ કરૂ છું

બેદખલ કરું છું, બાકાત કરું છું
તને તારી દુનિયા માં આઝાદ કરું છું
આજ જિંદગીથી તને બે દખલ કરૂ છું
ઓ મારી જિંદગીથી તને બે દખલ કરૂ છું

હો શું નોતું કર્યું મેં તારા માટે
માસૂમ ચહેરામાં રાજ લઇ ફરે
અરે ગોડી મારી
મનાવી લીધું કહી દિલ ને મારા
તારા નસીબમાં બેવફાઈ હશે
હો ભૂલી જાજે પ્રેમ થયો તો મને
તારી જિંદગી મુબારક તને
www.gujaratitracks.com

આજ જિંદગીથી, આજ જિંદગીથી
આજ જિંદગીથી તને બે દખલ કરૂ છું
ઓ મારી જિંદગીથી તને હું જતી કરૂ છું

હો બેદખલ કરું છું, તને જતી હું કરું છું
તને તારી દુનિયા માં આઝાદ કરું છું
આજ જિંદગીથી તને બે દખલ કરૂ છું
ઓ મારી જિંદગીથી તને હું જતી કરૂ છું

હો હું રડ્યો હતો એમ તું રડે છે
તારા કર્મોની તને સજા રે મળે છે
હો દર્દ દીધેલા તમને પાછા મળે છે
નફરત થઇ હવે કેમ તું રડે છે
હો હવે છાને તું આઈ રડે
તારી બેવફાઈ તને મળે

આજ જિંદગીથી, આજ જિંદગીથી
આજ જિંદગીથી તને બે દખલ કરૂ છું
ઓ મારી જિંદગીથી તને હું જતી કરૂ છું

બેદખલ કરું છું, બાકાત કરું છું
તને તારી દુનિયા માં આઝાદ કરું છું
મારી જિંદગીથી તને બે દખલ કરૂ છું
આજ જિંદગીથી તને બે દખલ કરૂ છું

હો આજ પ્રેમનો હિસાબ કરું છું
દર્દ દિલ નું જતું કરું છું
ભૂલી જાજે બેવફા તું મને
હવે યાદ નહિ કરું હું તને

આજ જિંદગીથી, આજ જિંદગી થી
આજ જિંદગીથી તને બે દખલ કરૂ છું
મારી જિંદગીથી તને આઝાદ કરું છું
ઓ મારી જિંદગીથી તને હું જતી કરૂ છું 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »