Hoth Hasi Re Pade Ankh Radi Re Pade Lyrics in Gujarati

Hoth Hasi Re Pade Ankh Radi Re Pade - Yash Barot
 Singer :- Yash Barot
Lyrics :-  Yash Barot , Vishal Makvana
Music :- Yash Barot , Music Label :- Gangani Music
 
Hoth Hasi Re Pade Ankh Radi Re Pade Lyrics in Gujarati
(હોઠ હસી રે પડે આંખ રડી રે પડે લિરિક્સ ગુજરાતીમાં)
 
હો ઘણી યાદ એવી હોય છે જે યાદ કરી ને
હો ઘણી યાદ એવી હોય છે જે યાદ કરી ને
ઘણી યાદ એવી હોય છે જે યાદ કરી ને
હોઠ હસી રે પડે આંખ રડી રે પડે
હો હો હોઠ હસી રે પડે આંખ રડી રે પડે

જુની યાદો સંભારી ને વિચારે ચઢું
મારા દલડાંની વાતો હવે કોને કહું
હે ઘણી યાદ એવી હોય છે જે યાદ કરી ને
હોઠ હસી રે પડે આંખ રડી રે પડે
હોઠ હસી રે પડે આંખ રડી રે પડે

સમય સમયનો ખેલ છે આતો
ક્યારે હસાવતો ને ક્યારે રડાવતો
સપનાઓ તૂટીયા સાથ બધા છૂટિયા
પોતાના ગણ્યા એ બધા એ લુટીયા
www.gujaratitracks.com

આ દલડાના દર્દો થી ઝુરિ રે મરુ
મારા કાળજા બાળી ને તને શું રે મળ્યું
હે ઘણી યાદ એવી હોય છે જે યાદ કરી ને
ઘણી યાદ એવી હોય છે જે યાદ કરી ને
હોઠ હસી રે પડે આંખ રડી રે પડે
હોઠ હસી રે પડે આંખ રડી રે પડે

જેની વફાઓની કસમો હું ખાતો
નીકળી એ બેવફા કરે લોકો વાતો
જાગે છે રાતો રોવે છે આંખો
તોડી ગયા મને ભરોસો ના થાતો

આંખો ના પલકારે તમે ફરી ગયા
જીવતે જીવ તમે અમને મારી ગયા
હે ઘણી યાદ એવી હોય છે જે યાદ કરી ને
ઘણી યાદ એવી હોય છે જે યાદ કરી ને
હોઠ હસી રે પડે આંખ રડી રે પડે
હોઠ હસી રે પડે આંખ રડી રે પડે

હોઠ હસી રે પડે આંખ રડી રે પડે
હોઠ હસી રે પડે આંખ રડી રે પડે
હોઠ હસી રે પડે આંખ રડી રે પડે

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »