Singer - Kajal Maheriya , Music - Mayur Nadiya
Lyrics - Harjit Panesar , Label - Saregama India Limited
Jutho Taro Prem Lyrics in Gujarati
(જુઠો તારો પ્રેમ લિરિક્સ ગુજરાતીમા)
હા જુઠો તારો પ્રેમ એ જુઠો તારો પ્રેમ
તુ કરતો મને પ્રેમ એ હતો મારો વ્હેમ
હા તારા વિના જિંદગી જીવી રે લઈશુ
તારા વિના જિંદગી જીવી રે લઈશુ
જુઠા તારા પ્રેમને ભૂલી રે જઈશુ
www.gujaratitracks.com
તુ કરતો મને પ્રેમ એ હતો મારો વ્હેમ
હા તારા વિના જિંદગી જીવી રે લઈશુ
તારા વિના જિંદગી જીવી રે લઈશુ
જુઠા તારા પ્રેમને ભૂલી રે જઈશુ
www.gujaratitracks.com
હો દુનિયાદારી અમે પણ શીખી રે લઈશુ
દુનિયાદારી અમે પણ શીખી રે લઈશુ
જુઠા તારા પ્રેમને અમે ભૂલી રે જઈશુ
હે તારુ નોમ ના રે લઈશુ હે તને યાદ ના કરીશુ
તારુ નોમ ના રે લઈશુ હે તને યાદ ના કરીશુ
હો જુઠા તારા પ્રેમને અમે ભૂલી રે જઈશુ
અરે હાચ્ચું અમે જુઠા તારા પ્રેમને ભૂલી રે જઈશુ
હો મારા રે પ્રેમના કર્યા ધજાગરા
કર્યા હતા વર્ત મેતો તારા નોમના
હો જિંદગી મારી રોળી રાખમા
કરી ગયો દગો ચેવો મારી સાથમા
હો દિલમાંથી અમે તારુ નોમ કાઢી દહેશુ
દિલમાંથી અમે તારુ નોમ કાઢી દહેશુ
જુઠા તારા પ્રેમને ભૂલી રે જઈશુ
અરે ગોંડા જુઠા તારા પ્રેમને ભૂલી રે જઈશુ
હો જીવડો મારો ચમ તે બાળ્યો
કિયા જન્મનો વેર તે વાળ્યો
હો મારી આંખલડી ચમ રોવરાવી
જૂઠી વાતો કરી મને તે ફસાવી
એ ગમના આહુડા હચી ને પઇ લઈશુ
ગમના આહુડા હચી ને પઇ લઈશુ
જુઠા તારા પ્રેમને અમે ભૂલી રે જઈશુ
સોગંધ છે મને જુઠા તારા પ્રેમને ભૂલી રે જઈશુ
હો તારા વિના જિંદગી જીવી રે લઈશુ
દુનિયાદારી અમે પણ શીખી રે લઈશુ
જુઠા તારા પ્રેમને ભૂલી રે જઈશુ
હો જુઠા તારા પ્રેમને ભૂલી રે જઈશુ
ConversionConversion EmoticonEmoticon