Veri Varsad Lyrics in Gujarati

Veri Varsad - Santvani Trivedi
Artist : Santvani Trivedi , Lyrics: Rajesh Kanamiya ( Aditya )
Composed by: Bhargav Pandya , Music: Aakash Parmar
Label :  Santvani Trivedi

 

Veri Varsad Lyrics in Gujarati

(વેરી વરસાદ લિરિક્સ ગુજરાતીમા ) 

 

વરસનો આ પહેલો વરસતો વરસાદ
જોઈ વરસાદને આવી તારી યાદ
વરસનો આ પહેલો વરસતો વરસાદ
જોઈ વરસાદને આવી તારી યાદ
આ વેરી વરસાદે આવી તારી યાદ
આ વેરી વરસાદે આવી તારી યાદ

ખુલા કરી હાથે ઝરમર વરસાદે
બંધ બેય આંખે ઝુમુ જોઈ આકાશે
એક શ્વાસે તારા રે અહેસાસે
 ઉડુ રે મનની પાંખે વાલમ તારી સંગાથે
આ વેરી વરસાદે આવી તારી યાદ
આ વેરી વરસાદે આવી તારી યાદ

ઘનઘોર કાળી વાદળીને મોરલા ટહુકે
મેતો દ્વાર દિલના ખોલીયા વાલમ તારી કાજે
છે મખમલી આ લાગણી ઝરણુ બની વહેતી
મહેકી ઉઠી તપતી ધરા તારા પ્રેમથી
આ વેરી વરસાદે આવી તારી યાદ
આ વેરી વરસાદે આવી તારી યાદ

વરસનો આ પહેલો વરસતો વરસાદ
જોઈ વરસાદને આવી તારી યાદ
વરસનો આ પહેલો વરસતો વરસાદ
જોઈ વરસાદને આવી તારી યાદ
આ વેરી વરસાદે આવી તારી યાદ
આ વેરી વરસાદે આવી તારી યાદ  

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »