Tu Khush Thai Ne Farje Lyrics in Gujarati

Tu Khush Thai Ne Farje - Jignesh Barot
Singer - Jignesh Barot , Music - Mayur Nadiya
Lyrics - Ketan Barot , Label -  Zee Music Gujarati
 
Tu Khush Thai Ne Farje Lyrics in Gujarati
(તુ ખુશ થઈને ફરજે લિરિક્સ ગુજરાતીમા) 
 
હો તુ ખુશ થઈને ફરજે હામે કદી ના મળજે
હો તુ ખુશ થઈને ફરજે હામે કદી ના મળજે
તુ ખુશ થઈને ફરજે હામે કદી ના મળજે
હામે મળે કદીતો હો
હામે મળે કદીતો મારી હામુ ના જોજે
તુ ખુશ થઈને ફરજે હામે કદી ના મળજે
કદી યાદ તુ ના કરજે હસતા મુખે તુ ફરજે

હો સમજનાર કોઈ નથી આ મારા આંશુને
ભુલાવી ન શકતો તારી કીધેલી વાતોને  
દર્દ મળ્યુ મુજને આ પ્રેમની રાહોમા
જયારે તને જોઈ કોઈ બીજાની બાહોમા
તડપાવી મારા દિલને હો
તડપાવી મારા દિલને કરી તે બેવફાઈ
તુ ખુશ થઈને ફરજે હામે કદી ના મળજે
કદી યાદ તુ ના કરજે હસતા મુખે તુ ફરજે


હો પ્રેમ તને કર્યો એ હતી રે નાદાની
તારા માટે લૂંટાવી મે મારી જિંદગાની
દિલ તોડવાની તમે કરી મહેરબાની
રહી ગઈ અધૂરી મારા પ્રેમની કહાની
હવે પ્રેમના રે નામે હો
હવે પ્રેમના રે નામે  કરશું છેટેથી સલામો
તુ ખુશ થઈને ફરજે હામે કદી ના મળજે
કદી યાદ તુ ના કરજે હસતા મુખે તુ ફરજે
હામે મળે કદીતો હો
હામે મળે કદીતો મારી હામુ ના જોજે
તુ ખુશ થઈને ફરજે હામે કદી ના મળજે
કદી યાદ તુ ના કરજે હસતા મુખે તુ ફરજે
તુ ખુશ થઈને ફરજે હામે કદી ના મળજે

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »