Dukh No Dungar Mathe Tuti Padyo Lyrics in Gujarati

Dukh No Dungar Mathe Tuti Padyo - Rohit Thakor
Singer : Rohit Thakor , Music : Sanju Thakor
Lyric  : Sandip Talpada , Lebal : Jay Shree Ambe Sound

Dukh No Dungar Mathe Tuti Padyo Lyrics in Gujarati
 
હો હસતો ચહેરો આજ રડી રે પડ્યો
હો દિલથી હાઉ હૂતો તૂટી રે ગયો
હો હસતો ચહેરો આજ રડી રે પડ્યો
 દિલથી હાઉ હૂતો તૂટી રે ગયો
દુઃખનો ડુંગર માથે તૂટી રે પડ્યો
એ દીકુ દુઃખનો ડુંગર માથે તૂટી રે પડ્યો
રખડી રે ગયો અજડી રે ગયો
વગર મોતે જાનુ મરી રે ગયો
રખડી રે ગયો અજડી રે ગયો
વગર મોતે ગોંડી મરી રે ગયો
હો હસતો ચહેરો આજ રડી રે પડ્યો
દિલથી હાઉ હૂતો તૂટી રે ગયો
દુઃખનો ડુંગર માથે તૂટી રે પડ્યો
એ ગોંડી દુઃખનો ડુંગર માથે તૂટી રે પડ્યો 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »