Mara Jevo Prem Lyrics in Gujarati

 Mara Jevo Prem - Kishan Raval
Singer : Kishan Raval
Lyrics : Rajveer Sinh Vaghela , Music : Sur Production
(Vishal Modi - Vivek Rao)
Label : Kishan Raval 
 
Mara Jevo Prem Lyrics in Gujarati
(મારા જેવો પ્રેમ લિરિક્સ ગુજરાતીમા)
 
આખી રે દુનિયામા તુ બધે જોઈ લેજે
હો આખી રે દુનિયામા તુ બધે જોઈ લેજે
આખી રે દુનિયામા તુ બધે જોઈ લેજે
મારા જેવો પ્રેમ કોઈ કરે તો કેજે
દિલ તારુ કોઈને તુ આપીને જોજે
દિલ તારુ કોઈને તુ આપીને જોજે
પછી મારી યાદના આવે તો કેજે
હો આખી રે દુનિયામા તુ બધે જોઈ લેજે
મારા જેવો પ્રેમ કોઈ કરે તો કેજે
www.gujaratitracks.com

હો ખુશિયોમા તારી ના રાખજે મને
દર્દ હોઈ તારા એ આપજે મને
હો આજે ના એ સમજાશે તને
ખોયા પછી અફસોસ થાસે તને
પછી આંખ ચાલકે તો થોડુ રોઈ લેજે
પછી આંખ ચાલકે તો થોડુ રોઈ લેજે
મારા જેવો પ્રેમ કોઈ કરે તો કેજે
આખી રે દુનિયામા તુ બધે જોઈ લેજે
આખી રે દુનિયામા તુ બધે જોઈ લેજે
મારા જેવો પ્રેમ કોઈ કરે તો કેજે
મારા જેવો પ્રેમ કોઈ કરે તો કેજે

હો આટલી રે વાત તુ સમાજે નહિ
તૂટી ગયો સાથ પછી મળશે નહિ
હો રડી રડી રાત પછી જાગે ભલે તુ
ગયા પછી કોઈ પાસુ વળશે નહી
હો સમય છે હજુ હાથ જાલી તુ લેજે
સમય છે હજુ હાથ જાલી તુ લેજે
મારા જેવો પ્રેમ કોઈ કરે તો કેજે
હો આખી રે દુનિયામા તુ બધે જોઈ લેજે
આખી રે દુનિયામા તુ બધે જોઈ લેજે
મારા જેવો પ્રેમ કોઈ કરે તો કેજે
મારા જેવો પ્રેમ કોઈ કરે તો કેજે
હો મારા જેવો પ્રેમ કોઈ કરે તો કેજે
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »