Tara Vina Dil Rahi Na Shake - Kishan Raval
Singer : Kishan Raval
Lyrics : Manoj Prajapati Mann
Music : Shankarbhai Prajapati
Label : Uma Digital
Singer : Kishan Raval
Lyrics : Manoj Prajapati Mann
Music : Shankarbhai Prajapati
Label : Uma Digital
Tara Vina Dil Rahi Na Shake Lyrics in Gujarati
હો કેમ મારા પ્રેમને તું સમજી ના શકે
હો કેમ મારા પ્રેમને તું સમજી ના શકે
તારા વિના દિલ આ રહી ના શકે
હો કેમ મારા પ્રેમને તું સમજી ના શકે
તારા વિના દિલ આ રહી ના શકે
હો જુકે તો જુકે આ દુનિયા ભલે
જુકે તો જુકે આ દુનિયા ભલે
મારો ચાંચો પ્રેમ કદી જુકી ના શકે
હો દર્દ માર દિલનું દિલ કહી ના શકે
તારા વિના દિલ આ રહી ના શકે
હો તારા વિના દિલ આ રહી ના શકે
હો હવે તો યાદોને પાંખો છે આવી
કેમ નથી પ્રેમ એ જાવો સમજાવી
હો મજબુર છો કે નથી પ્રેમ હવે દિલમાં
તમે તો સમાયા છો મારી ધડકનમાં
હો માળો કે માળોના મરજી છે તમારી
માળો કે માળોના મરજી છે તમારી
તમને માન્યા છે અમે કિસ્મત અમારી
હો તારાથી દૂર કોઈ કરી ના શકે
તારા વિના દિલ આ રહી ના શકે
હો તારા વિના દિલ આ રહી ના શકે
હો માન્યું કે પ્રેમ નથી તમને મારાથી
તોઈ નહિ દૂર કરી શકો તમારાથી
હો આંખના આંશુ બની રોજ અમે આવશું
એકતરફી પ્રેમ અમે તો નિભાવશુ
હો ખબર છે તમે હવે દૂર રહેવાના
ખબર છે તમે હવે દૂર રહેવાના
દિલના દર્દ અમે કોને કહેવાના
હો ભૂલવા મંગુ તોઈ ભૂલી ના શકે
તારા વિના દિલ આ રહી ના શકે
હો તારા વિના દિલ આ રહી ના શકે
હો જુકે તો જુકે આ દુનિયા ભલે
જુકે તો જુકે આ દુનિયા ભલે
મારો ચાંચો પ્રેમ કદી જુકી ના શકે
હો દર્દ માર દિલનું દિલ કહી ના શકે
તારા વિના દિલ આ રહી ના શકે
હો તારા વિના દિલ આ રહી ના શકે
હો કેમ મારા પ્રેમને તું સમજી ના શકે
તારા વિના દિલ આ રહી ના શકે
હો કેમ મારા પ્રેમને તું સમજી ના શકે
તારા વિના દિલ આ રહી ના શકે
હો જુકે તો જુકે આ દુનિયા ભલે
જુકે તો જુકે આ દુનિયા ભલે
મારો ચાંચો પ્રેમ કદી જુકી ના શકે
હો દર્દ માર દિલનું દિલ કહી ના શકે
તારા વિના દિલ આ રહી ના શકે
હો તારા વિના દિલ આ રહી ના શકે
હો હવે તો યાદોને પાંખો છે આવી
કેમ નથી પ્રેમ એ જાવો સમજાવી
હો મજબુર છો કે નથી પ્રેમ હવે દિલમાં
તમે તો સમાયા છો મારી ધડકનમાં
હો માળો કે માળોના મરજી છે તમારી
માળો કે માળોના મરજી છે તમારી
તમને માન્યા છે અમે કિસ્મત અમારી
હો તારાથી દૂર કોઈ કરી ના શકે
તારા વિના દિલ આ રહી ના શકે
હો તારા વિના દિલ આ રહી ના શકે
હો માન્યું કે પ્રેમ નથી તમને મારાથી
તોઈ નહિ દૂર કરી શકો તમારાથી
હો આંખના આંશુ બની રોજ અમે આવશું
એકતરફી પ્રેમ અમે તો નિભાવશુ
હો ખબર છે તમે હવે દૂર રહેવાના
ખબર છે તમે હવે દૂર રહેવાના
દિલના દર્દ અમે કોને કહેવાના
હો ભૂલવા મંગુ તોઈ ભૂલી ના શકે
તારા વિના દિલ આ રહી ના શકે
હો તારા વિના દિલ આ રહી ના શકે
હો જુકે તો જુકે આ દુનિયા ભલે
જુકે તો જુકે આ દુનિયા ભલે
મારો ચાંચો પ્રેમ કદી જુકી ના શકે
હો દર્દ માર દિલનું દિલ કહી ના શકે
તારા વિના દિલ આ રહી ના શકે
હો તારા વિના દિલ આ રહી ના શકે
ConversionConversion EmoticonEmoticon