Sadhguru Lyrics in Gujarati

Sadhguru - Osman Mir
Singer - Osman Mir , Music - Rahul Munjariya
Label - Tips Gujarati 
 
Sadhguru Lyrics in Gujarati
 
હે ગુરૂજી
ગુરૂ ગુરૂજી જી હે જી
હે સદ્દગુરુતેમે મરા તારણહાર
હે હરિ ગુરુ તે મરા તારણહાર
હે સદ્દગુરુતેમે મરા તારણહાર
હે હરિ ગુરુ તે મરા તારણહાર
આજ મારી રાંકની રે અરજી રે
ખાવંદ ધણી સાંભળજો
હે ગુરુ જી ...  જી
આજ મારી રાંકની રે અરજી રે
ખાવંદ ધણી સાંભળજો
હે ગુરુ જી ...  જી
 
હો એવા ઊંડા રે સમદર ને
હંસલા નીર ઘણા ગુરુજી ...  જી
હો એવા ઊંડા રે સમદર ને
હંસલા નીર ઘણા ગુરુજી ...  જી
હે બેડી મારી કેમ કરી ઉતરે પાર
હે બેડી મારી ... જી જી
હે બેડી મારી કેમ કરી ઉતરે પાર
કેમ કરી બેડી મારી ઉતારે પાર
આજ મારી રાંકની રે અરજી રે
ખાવંદ ધણી સાંભળજો ...  જી
આજ મારી રાંકની રે અરજી રે
ખાવંદ ધણી સાંભળજો ...  જી
હે ગુરુ જી ... જી

 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »