Janudi Nu Sasru - Ajay Thakor
Singer : Ajay Thakor
Music : Jacky Gajjar
Lyrics : Chandu Raval
Label : Soorpancham Beats
Singer : Ajay Thakor
Music : Jacky Gajjar
Lyrics : Chandu Raval
Label : Soorpancham Beats
Janudi Nu Sasru Lyrics in Gujarati
હે મારી લાડુડી તને પુંછું હૂતો એટલું
ચમ હાહરીયે જઈને ભૂલી જ્યાં છોહો રાજ
હે હાહરીયામાં હજુ રેશો તમે ચેટલું
હાચ્ચે હાંચુ મને કયદો હો રાજ
હે ફોન કે મેસેજ તમે નથી કરતા
રોજ હમાચાર તારા નથી મળતા
હે તને જોયાને થઇગયું મહિનારે જેટલું
મુખલડું કયારે બતાવો હો રાજ
હે મારી લાડુડી તને પુંછું હૂતો એટલું
ચમ હાહરીયે જઈને ભૂલી બેઠા હો રાજ
અરે અરે હાહરીયે જઈને ભૂલી બેઠા હો રાજ
હો હાહરીયે જઈને તુંતો યાદ નથી કરતી
પેલા તો મારા વગર ઘડીયે ના રેતી
હો લાગે હાહરીયે તુંતો વટથી રે ફરતી
મારે તો દાડો કે રાત ના જાતી
હો જ્યારથી પોણી તમે બીજના ભર્યા
ત્યારથી અમને રખડતા કર્યા
શું છે વિચાર તારો કયદે મને એટલું
બોલવું છેકે નથી બોલવું હો રાજ
હો મારી લાડુડી તને પુંછું હૂતો એટલું
ચમ હાહરીયે જઈને ભૂલી જ્યાંછો હો રાજ
અરે રોમ રોમ હાહરીયે જઈને ભૂલી જ્યાંછો હો રાજ
હો હાહરીયે જ્યાંને તુંતો બદલાઈ રે જય છે
મારી ઓખલડી વાટ જોતી રઈ છે
હો તારા વગરના મને કોઈની પડી છે
તું નઈ આવે તો મારે મરવાની ઘડી છે
હે હાહરીયું તો તને હારું લાગ્યું
મારુ તો દલડું તારામાં દાજયું
હે તને જોયા વિના મને મોત નઈ આવે
મારતા મારતા મુખડું બતાવો હો રાજ
હો મારી લાડુડી તને પુંછું હૂતો એટલું
ચમ હાહરીયે જઈને ભૂલી જ્યાંછો હો રાજ
અરે રોમ રોમ હાહરીયે જઈને ભૂલી જ્યાંછો હો રાજ
ચમ હાહરીયે જઈને ભૂલી જ્યાં છોહો રાજ
હે હાહરીયામાં હજુ રેશો તમે ચેટલું
હાચ્ચે હાંચુ મને કયદો હો રાજ
હે ફોન કે મેસેજ તમે નથી કરતા
રોજ હમાચાર તારા નથી મળતા
હે તને જોયાને થઇગયું મહિનારે જેટલું
મુખલડું કયારે બતાવો હો રાજ
હે મારી લાડુડી તને પુંછું હૂતો એટલું
ચમ હાહરીયે જઈને ભૂલી બેઠા હો રાજ
અરે અરે હાહરીયે જઈને ભૂલી બેઠા હો રાજ
હો હાહરીયે જઈને તુંતો યાદ નથી કરતી
પેલા તો મારા વગર ઘડીયે ના રેતી
હો લાગે હાહરીયે તુંતો વટથી રે ફરતી
મારે તો દાડો કે રાત ના જાતી
હો જ્યારથી પોણી તમે બીજના ભર્યા
ત્યારથી અમને રખડતા કર્યા
શું છે વિચાર તારો કયદે મને એટલું
બોલવું છેકે નથી બોલવું હો રાજ
હો મારી લાડુડી તને પુંછું હૂતો એટલું
ચમ હાહરીયે જઈને ભૂલી જ્યાંછો હો રાજ
અરે રોમ રોમ હાહરીયે જઈને ભૂલી જ્યાંછો હો રાજ
હો હાહરીયે જ્યાંને તુંતો બદલાઈ રે જય છે
મારી ઓખલડી વાટ જોતી રઈ છે
હો તારા વગરના મને કોઈની પડી છે
તું નઈ આવે તો મારે મરવાની ઘડી છે
હે હાહરીયું તો તને હારું લાગ્યું
મારુ તો દલડું તારામાં દાજયું
હે તને જોયા વિના મને મોત નઈ આવે
મારતા મારતા મુખડું બતાવો હો રાજ
હો મારી લાડુડી તને પુંછું હૂતો એટલું
ચમ હાહરીયે જઈને ભૂલી જ્યાંછો હો રાજ
અરે રોમ રોમ હાહરીયે જઈને ભૂલી જ્યાંછો હો રાજ
ConversionConversion EmoticonEmoticon