Hasta Modhe Jaanu Hahre Hali Lyrics in Gujarati

Hasta Modhe Jaanu Hahre Hali - Rohit Thakor
Singer : Rohit Thakor , Lyrics : Sandeep Talapada
Music : Hardik Rathod , Label : Rohit Thakor Official
 
Hasta Modhe Jaanu Hahre Hali Lyrics in Gujarati
 
હો હસતા મોઢે હાહરે હાલી
ઓખે મારા યાહૂ લાયી
હો હસતા મોઢે હાહરે હાલી
જોયું ના વળીને પાછી

એ હે હાહરીએ જાનુ હારું ભારી
હો કુણા મારા કાળજા બાળી
હો હાહરીએ જાનુ હારું ભારી
કુણા મારા કાળજા બાળી

હો હાહરીએ જાનુ હારું ભારી
હો કુણા મારા કાળજા બાળી
હો હસતા મોઢે જાનુ હાહરે હાલી
હસતા મોઢે જાનુ હાહરે હાલી

હો ના ભાર્યા નુ જાનુ તમે ભારી ગયા
વગર મોતે જાનુ અમને મારી ગયા
હો મીઠું બોલીને માયા લગાડી
કૂણીયે મારા ગોળ ચોંટાડી
હસતા મોઢે જાનુ હાહરે હાલી
હસતા મોઢે જાનુ હાહરે હાલી
હસતા મોઢે જાનુ હાહરે હાલી

હો નજર સામે જાનુ થયા તારા ઓણા
ત્યાર થી જમે મારે થયા ત્રણ ટોણા
હો ગોમ મા જવાતું નથી મારે લોક મેણા
લાવી ને મૂકી તે કેવી મારી વેળા
હો પરણી ને જાનુ તને પારકા નો હાથ જાલ્યો
મારો તે સાથ છોડયો હું કઈ ના બોલ્યો
હો મીઠું બોલીને માયા લગાડી
કૂણીયે મારા ગોળ ચોંટાડી
હસતા મોઢે જાનુ હાહરે હાલી
હસતા મોઢે જાનુ હાહરે હાલી
હસતા મોઢે જાનુ હાહરે હાલી

હાહરે હાલી હાહરે હાલી
હો હાચો હતો પ્રેમ મારો કેમ હું ભૂલી જઉ
દુઃખ પડે આવજે દોડી તારા જેવો નઈ થયું
હો ધન દોલત ને મોહી ઓધળા બન્યા છો
મુજ ગરીબ ને છોડી પારકા બન્યા છો

હો મારો નેંહાકો તમે હાય લીધી છે
તોયે તારા હારા માટે દુઆ મેં કરી છે
હો મીઠું બોલીને માયા લગાડી
કૂણીયે મારા ગોળ ચોંટાડી
હસતા મોઢે જાનુ હાહરે હાલી
હસતા મોઢે જાનુ હાહરે હાલી
હસતા મોઢે જાનુ હાહરે હાલી
હો હો હો હસતા મોઢે જાનુ હાહરે હાલી
ઓ હસતા મોઢે જાનુ હાહરે હાલી
 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »