Dil Thi Bandhi Prit - Rakesh Barot
Singer : Rakesh Barot , Music : Ajay Vagheshwari
Lyrics : Manu Rabari , Label : Shri Ram Audio And Telefilms
Singer : Rakesh Barot , Music : Ajay Vagheshwari
Lyrics : Manu Rabari , Label : Shri Ram Audio And Telefilms
Dil Thi Bandhi Prit Lyrics in Gujarati
દિલથી બાંધી મેં પ્રીત
ઓહો હો દિલથી બાંધી મેં પ્રીત
ઓ સાંજણ ભૂલી ગયા રે મારી પ્રીત
ઓ સાંજણ ભૂલી ગયા રે મારી પ્રીત
દિલથી બાંધી મેં પ્રીત
ઓહો હો દિલથી બાંધી મેં પ્રીત
ઓ સાંજણ ભૂલી ગયા રે મારી પ્રીત
ઓ સાંજણ ભૂલી ગયા રે મારી પ્રીત
પેલા ગૌરી તમે મને મળવા રે આવતા
પ્રેમના રે મીઠા ગીતો ગવડાવતા
હે પેલા ગૌરી તમે મને મળવા આવતા
પ્રેમના રે મીઠડા ગીતો ગવડાવતા
સુના પડ્યા છે મારા ગીત
ઓહો હો સુના પડ્યા છે મારા ગીત
ઓ સાંજણ ભૂલી ગયા રે મારી પ્રીત
ઓ સાંજણ ભૂલી ગયા રે મારી પ્રીત
દિલથી બાંધી મેં પ્રીત
ઓહો હો દિલથી બાંધી મેં પ્રીત
ઓ સાંજણ ભૂલી ગયા રે મારી પ્રીત
ઓ સાંજણ ભૂલી ગયા રે મારી પ્રીત
મને પડે દુઃખતો તમે પણ રડતા
એક બીજાના આહુડા લુશતા
મને પડે દુઃખતો તમે પણ રડતા
એક બીજાના આંસુડા લુશતા
યાદ આવે છે એ દિન
ઓહો હો યાદ આવે છે એ દિન
ઓ સાંજણ ભૂલી ગયા રે મારી પ્રીત
ઓ સાંજણ ભૂલી ગયા રે મારી પ્રીત
દિલથી બાંધી મેં પ્રીત
ઓહો હો દિલથી બાંધી મેં પ્રીત
ઓ સાંજણ ભૂલી ગયા રે મારી પ્રીત
ઓ સાંજણ ભૂલી ગયા રે મારી પ્રીત
ઓહો હો દિલથી બાંધી મેં પ્રીત
ઓ સાંજણ ભૂલી ગયા રે મારી પ્રીત
ઓ સાંજણ ભૂલી ગયા રે મારી પ્રીત
દિલથી બાંધી મેં પ્રીત
ઓહો હો દિલથી બાંધી મેં પ્રીત
ઓ સાંજણ ભૂલી ગયા રે મારી પ્રીત
ઓ સાંજણ ભૂલી ગયા રે મારી પ્રીત
પેલા ગૌરી તમે મને મળવા રે આવતા
પ્રેમના રે મીઠા ગીતો ગવડાવતા
હે પેલા ગૌરી તમે મને મળવા આવતા
પ્રેમના રે મીઠડા ગીતો ગવડાવતા
સુના પડ્યા છે મારા ગીત
ઓહો હો સુના પડ્યા છે મારા ગીત
ઓ સાંજણ ભૂલી ગયા રે મારી પ્રીત
ઓ સાંજણ ભૂલી ગયા રે મારી પ્રીત
દિલથી બાંધી મેં પ્રીત
ઓહો હો દિલથી બાંધી મેં પ્રીત
ઓ સાંજણ ભૂલી ગયા રે મારી પ્રીત
ઓ સાંજણ ભૂલી ગયા રે મારી પ્રીત
મને પડે દુઃખતો તમે પણ રડતા
એક બીજાના આહુડા લુશતા
મને પડે દુઃખતો તમે પણ રડતા
એક બીજાના આંસુડા લુશતા
યાદ આવે છે એ દિન
ઓહો હો યાદ આવે છે એ દિન
ઓ સાંજણ ભૂલી ગયા રે મારી પ્રીત
ઓ સાંજણ ભૂલી ગયા રે મારી પ્રીત
દિલથી બાંધી મેં પ્રીત
ઓહો હો દિલથી બાંધી મેં પ્રીત
ઓ સાંજણ ભૂલી ગયા રે મારી પ્રીત
ઓ સાંજણ ભૂલી ગયા રે મારી પ્રીત
ConversionConversion EmoticonEmoticon