Bas Yaado Rahi Gai Lyrics in Gujarati

Bas Yaado Rahi Gai - Alpesh Patni
Singer - Alpesh Patni , Lyrics & Compos - Rajvinder Singh
Music - Dhaval Kapadiya ,  Label - Karma Vision

Bas Yaado Rahi Gai Lyrics in Gujarati
 
હો નથી એકલા જીવતું
હો નથી દર્દ સહેવાતું
હો નથી એકલા જીવતું
નથી દર્દ સહેવાતું
નથી એકલા જીવતું
નથી દર્દ સહેવાતું
તમે છોડી રે ગયા કેમ ખબર ના પડી
હવે જીવ મારો જાશે તારી યાદોમાં રડી
તમે જુદા રે થયા જોડે યાદો રહીગઈ
તમે દૂર રે થયા બસ યાદો રહીગઈ
હો નથી એકલા જીવતું
નથી દર્દ સહેવાતું
નથી એકલા જીવતું
નથી દર્દ સહેવાતું
તમે છોડી રે ગયા કેમ ખબર ના પડી
હવે જીવ મારો જાશે તારી યાદોમાં રડી

હો તન્હા કાળી રાતોમાં
બેઠા અમે તારી યાદોમાં
હો નિંદ આવતી નથી
ભીની ભીની આંખોમાં
હો તમે બદલાયા કેમ મને ખબર ના પડી
હવે જીવ મારો જાશે તારી યાદોમાં રડી
તમે જુદા રે થયા જોડે યાદો રહીગઈ
હો તમે દૂર રે થયા બસ યાદો રહીગઈ
હો નથી એકલા જીવતું
નથી દર્દ સહેવાતું
નથી એકલા જીવતું
નથી દર્દ સહેવાતું
તમે છોડી રે ગયા કેમ ખબર ના પડી
હવે જીવ મારો જાશે તારી યાદોમાં રડી

હો એક વાર માળો તમે દિલની ફરિયાદ છે
ચહેરો જોવની મારી આંખો ને પ્યાસ છે
હો તારા વગર મારા દિવસો પણ રાત છે
હવે આ જિંદગી તારી યાદો ને સાથ છે
હો આશ મારા આ દિલની કેમ પુરી ના થઈ
મારા પ્રેમની કહાની અધૂરી રહી ગઇ
તમે જુદા રે થયા જોડે યાદો રહીગઈ
હો તમે દૂર રે થયા બસ યાદો રહીગઈ
હો નથી એકલા જીવતું
નથી દર્દ સહેવાતું
નથી એકલા જીવતું
નથી દર્દ સહેવાતું
તમે છોડી રે ગયા કેમ ખબર ના પડી
હવે જીવ મારો જાશે તારી યાદોમાં રડી
તમે જુદા રે થયા જોડે યાદો રહીગઈ
તમે દૂર રે થયા બસ યાદો રહીગઈ
જોડે યાદો રહીગઈ
બસ યાદો રહીગઈ  

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »