Tane Yaad Na Karishu Fariyad Na Karishu - Rakesh Barot
Singer : Rakesh Barot
Music : Dhaval Kapadiya
Lyrics : Vijaysinh Gol
Label : Shri Ram Audio And Telefilms
Singer : Rakesh Barot
Music : Dhaval Kapadiya
Lyrics : Vijaysinh Gol
Label : Shri Ram Audio And Telefilms
Tane Yaad Na Karishu Fariyad Na Karishu Lyrics in Gujarati
પ્રીત ની બધી રસમો ગયી ભૂલી તું
દિલ ને મારા પલ માં ગયી તોડી તું
પ્રીત ની બધી રસમો ગયી ભૂલી તું
દિલ ને મારા પલ ગયી તોડી તું
રોઈ મારુ દલડું કહે ઘડી ઘડી કહતું રહે
લાગશે મારી બદ-દુઆ
તને યાદ ના કરીશું ફરિયાદ ના કરીશું
તારા વગર જીવી લઈશું બેવફા
તને યાદ ના કરીશું ફરિયાદ ના કરીશું
તારા વગર જીવી લઈશું બેવફા
હો દિલ તો એક હતું જે તને આપી દીધું
પ્રેમ કટાર થી કતલ તે કરી દીધું
હો સુખ સોહરત મારી જે હતું આપી દીધું
હસતા મોઢે ઝેર પ્રેમ નું મેં પીલીધું
તને ના શરમ આયી કરી તે બેવફાઈ
જાતું હવે દિલથી મારા જાય
તને યાદ ના કરીશું ફરિયાદ ના કરીશું
તારા વગર જીવી લઈશું બેવફા
તને યાદ ના કરીશું ફરિયાદ ના કરીશું
તારા વગર જીવી લઈશું બેવફા
પ્રીત ની બધી રસમો ગયી ભૂલી તું
દિલ ને મારા પલ માં ગયી તોડી તું
હો તને અંજામ એવો મળશે તાર પ્રેમ નો
ચાહ્યા હશે જેને મળશે દગો એમનો
હો સમય ભણાવશે તને સાચો પાઠ પ્રેમ નો
તારી બેવફાઈ નો મળશે તને બદલો
એદી મને યાદ કરીશ મારી જેમ તુંયે રડીશ
લાગશે મારી બદ-દુઆ
તને યાદ ના કરીશું ફરિયાદ ના કરીશું
તારા વગર જીવી લઈશું બેવફા
તને યાદ ના કરીશું ફરિયાદ ના કરીશું
તારા વગર જીવી લઈશું બેવફા
પ્રીત ની બધી રસમો ગયી ભૂલી તું
દિલ ને મારા પલ માં ગયી તોડી તું
રોઈ મારુ દલડું કહે ઘડી ઘડી કહતું રહે
લાગશે મારી બદ-દુઆ
તને યાદ ના કરીશું ફરિયાદ ના કરીશું
તારા વગર જીવી લઈશું બેવફા
હોહો યાદ ના કરીશું ફરિયાદ ના કરીશું
તારા વગર જીવી લઈશું બેવફા
યાદ ના કરીશું ફરિયાદ ના કરીશું
તારા વગર જીવી લઈશું બેવફા
દિલ ને મારા પલ માં ગયી તોડી તું
પ્રીત ની બધી રસમો ગયી ભૂલી તું
દિલ ને મારા પલ ગયી તોડી તું
રોઈ મારુ દલડું કહે ઘડી ઘડી કહતું રહે
લાગશે મારી બદ-દુઆ
તને યાદ ના કરીશું ફરિયાદ ના કરીશું
તારા વગર જીવી લઈશું બેવફા
તને યાદ ના કરીશું ફરિયાદ ના કરીશું
તારા વગર જીવી લઈશું બેવફા
હો દિલ તો એક હતું જે તને આપી દીધું
પ્રેમ કટાર થી કતલ તે કરી દીધું
હો સુખ સોહરત મારી જે હતું આપી દીધું
હસતા મોઢે ઝેર પ્રેમ નું મેં પીલીધું
તને ના શરમ આયી કરી તે બેવફાઈ
જાતું હવે દિલથી મારા જાય
તને યાદ ના કરીશું ફરિયાદ ના કરીશું
તારા વગર જીવી લઈશું બેવફા
તને યાદ ના કરીશું ફરિયાદ ના કરીશું
તારા વગર જીવી લઈશું બેવફા
પ્રીત ની બધી રસમો ગયી ભૂલી તું
દિલ ને મારા પલ માં ગયી તોડી તું
હો તને અંજામ એવો મળશે તાર પ્રેમ નો
ચાહ્યા હશે જેને મળશે દગો એમનો
હો સમય ભણાવશે તને સાચો પાઠ પ્રેમ નો
તારી બેવફાઈ નો મળશે તને બદલો
એદી મને યાદ કરીશ મારી જેમ તુંયે રડીશ
લાગશે મારી બદ-દુઆ
તને યાદ ના કરીશું ફરિયાદ ના કરીશું
તારા વગર જીવી લઈશું બેવફા
તને યાદ ના કરીશું ફરિયાદ ના કરીશું
તારા વગર જીવી લઈશું બેવફા
પ્રીત ની બધી રસમો ગયી ભૂલી તું
દિલ ને મારા પલ માં ગયી તોડી તું
રોઈ મારુ દલડું કહે ઘડી ઘડી કહતું રહે
લાગશે મારી બદ-દુઆ
તને યાદ ના કરીશું ફરિયાદ ના કરીશું
તારા વગર જીવી લઈશું બેવફા
હોહો યાદ ના કરીશું ફરિયાદ ના કરીશું
તારા વગર જીવી લઈશું બેવફા
યાદ ના કરીશું ફરિયાદ ના કરીશું
તારા વગર જીવી લઈશું બેવફા
ConversionConversion EmoticonEmoticon